Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઉત્તરાખંડ કેવી રીતે બન્યું દેશનું પ્રથમ રાજ્ય ? વાંચો

Tue, February 6 2024
  • કયું બિલ ગૃહમાં મુકાયું ?

કેન્દ્ર સરકારે સમાન સિવિલ કોડ લાગુ કરવાનું વચન આપ્યું હતું અને તે દિશામાં કામ ચાલી રહ્યું છે પણ તે પહેલા ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડને વિધાનસભા ગૃહમાં રજૂ કરી દીધુ હતું અને આમ આ કાયદાનો પ્રારંભ દેશમાં ઉત્તરાખંડથી થઈ રહ્યો છે
બિલ પર ચર્ચાની માંગણીને લઈને વિધાનસભામાં હંગામો પણ થયો હતો.

વિપક્ષના હંગામા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. . ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ કાયદો બની જશે. આ સાથે જ યુસીસી લાગૂ કરનારું ઉત્તરાખંડ આઝાદી બાદનું પહેલવહેલું રાજ્ય બનશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ડ્રાફ્ટમાં 400થી વધુ કલમો સામેલ છે. જેનો હેતુ પરંપરાગત રિતી રિવાજોથી ઉત્પન્ન થતી વિસંગતિઓ દૂર કરવાનો છે.

માર્ચ 2022માં સરકારની રચના બાદ મંત્રીમંડળની પહેલી બેઠકમાં જ યુસીસીના ડ્રાફ્ટને તૈયાર કરવા માટે વિશેષજ્ઞની સમિતિની રચનાને મંજૂરી અપાઈ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાઈ હતી. અત્રે જણાવવાનું કે ગોવામાં પોર્ટુગીઝ શાસન સમયથી જ યુસીસી લાગૂ છે.

બદલાશે અનેક નિયમો!

  • સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગૂ થયા બાદ બહુવિવાહ પ્રથા પર રોક લાગશે અને બહુવિવાહ સંપૂર્ણ રીતે દૂર થશે.
  • છોકરીઓની કાનૂની રીતે લગ્નની ઉંમર 21 વર્ષ થઈ શકે છે.
  • લિવ ઈન રિલેશનશીપમાં રહેતા લોકો માટે પોલીસમાં રજિસ્ટ્રેશન જરૂરી બનશે.
  • લિવ ઈન રિલેશનશીપમાં રહેતા લોકોએ પોતાની જાણકારી ફરજિયાત પણે આપવી પડશે અને આવા સંબંધોમાં રહેતા લોકોએ માતા પિતાને જાણકારી આપવાની રહેશે.
  • વિવાહ રજિસ્ટ્રેશન ન કરાવવા બદલ કોઈ પણ સરકારી સુવિધાથી વંચિત થવું પડી શકે છે.
  • મુસ્લિમ મહિલાઓને પણ દત્તક લેવાનો અધિકાર રહેશે અને દત્તક લેવાની પ્રક્રિયા સરળ હશે.
  • પતિ અને પત્ની બંનેને ડિવોર્સની પ્રક્રિયાઓ સુધી સમાન પહોંચ મળશે.
  • નોકરીયાત પુત્રના મૃત્યુની સ્થિતિમાં વૃદ્ધ માતા પિતાના ભરણપોષણની જવાબદારી પત્ની પર રહેશે અને તેને વળતર મળશે.
  • પતિના મૃત્યુની સ્થિતિમાં જો પત્ની ફરી લગ્ન કરે તો તેને મળેલું વળતર માતા પિતા સાથે શેર કરવામાં આવશે.
  • અનાથ બાળકો માટે સંરક્ષકતાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે.
  • પતિ પત્ની વચ્ચે વિવાદના મામલાઓમાં બાળકોની કસ્ટડી તેમના દાદા દાદીને મળી શકે.

Share Article

Other Articles

Previous

ભારત-મ્યામાર સીમા પર ફેન્સીંગ થશે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપી માહિતી

Next

અબુધાબીમાં મહંત સ્વામીનું જુઓ ભવ્ય સ્વાગત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
17 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
17 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
18 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
18 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાહુલના પનોતીના કટાક્ષ સામે આસામના સીએમએ શું કહીને બદલો લીધો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ફરી બકવાસ શરૂ કર્યો, ભારત અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
તારક મહેતાના જેઠાલાલે આપી શો છોડવાની ધમકી !! આસિત મોદી સાથે ઝઘડો થતાં દિલીપ જોશીએ કોલર પકડ્યો
Entertainment
1 વર્ષ પહેલા
દેશભરમાં વેપારીઓ માટે કેન્દ્ર સરકાર શું કરવા જઈ રહી છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર