Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સુદાનના એક શહેરમાં કેવી ભયાનક હિંસા થઈ ? વાંચો

Sun, November 12 2023

આફ્રિકન દેશ સુદાનમાં મોટા પાયે હિંસા થઈ હતી. યુધ્ધ પ્રભાવિત દારફુર શહેરમાં પેરા મિલિટરી ફોર્સ અને તેમની સાથે સહયોગ કરનાર મિલિશિયા સંગઠનોના હુમલામાં 800 લોકોના મોત થયા હોવાનો દાવો સંયુક્ત રાષ્ટ્રે કર્યો હતો. ઇઝરાયલ અને હમાસ તથા રસિયા અને યુક્રેન વચ્ચે તો યુધ્ધ ચાલી જ રહ્યું છે ત્યાં વધુ એક દેશમાં ભારે અશાંતિ ફેલાયેલી છે.

.ઉમર અલ બશીરની સરકારને ઉથલાવી દેવાયા બાદ સેના અને અર્ધલશ્કરી દળ એમ બંને પક્ષ દેશ પર પોતાનુ નિયંત્રણ સ્થાપવા માંગે છે અને તેના કારણે બંને વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે.

સુદાનમાં સેના તેમજ અર્ધ લશ્કરી દળો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી યુધ્ધ ચાલી રહ્યુ છે. આ મહિનાની શરુઆતમાં દારફુરના પશ્ચિમ હિસ્સા પર હુમલો કરાયો હતો અને તેમાં સેંકડો લોકોના મોત થયા હોવાનુ કહેવાય છે.

સૈન્ય પ્રમુખ જનરલ અબ્દુલ ફતેહ તેમજ અર્ધ લશ્કરી દળોના કમાન્ડર જનરલ મોહમ્મદ હમદાન વચ્ચેનો ટકરાવ યુધ્ધમાં ફેરવાઈ ગયો હોવાથી એપ્રિલ મહિનાથી સુદાનમાં ગૃહ યુધ્ધ ભડકી ઉઠેલુ છે.

આ પહેલા 2019માં સુદાનના શાસક ઉમર અલ બશીરને સૈન્ય વિદ્રોહ બાદ સત્તા પરથી ઉથલાવી દેવાયા હતા. જે પછી સુદાનમાં અવિરત હિંસા ચાલી રહી છે.

યુએનના કહેવા પ્રમાણે દારફુરમાં જ 800 જેટલા લોકોના મોત થયા છે અને 8000 જેટલા લોકો પાડોશી દેશમાં જતા રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ઊત્તરકાશીમાં ટનલમાં એક ભાગ ધરાશાયી થતાં કેટલા મજૂરો જોખમમાં ? વાંચો

Next

પેલેસ્ટાઇનની તરફેણમાં લંડનમાં શું થયું? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
11 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
12 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
12 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
12 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

મહાકુંભમાંથી પરત ફરતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત : લીમખેડા હાઈવે પર ઊભેલા ટ્રક સાથે ટ્રાવેલર અથડાતાં 4ના મોત, 8 લોકો ઇજાગ્રસ્ત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે રવિન્દ્ર ચૌહાણનુ નામ જાહેર કર્યું
Breaking
1 વર્ષ પહેલા
આજે દિલ્હીના મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત : ધારાસભ્યોની બેઠકમાં લેવાશે નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મણિપુર ફરી અશાંત: બોટમાં આવેલા ઘુસણખોરોએ મકાનો સળગાવ્યા
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર