Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભારે વરસાદ, પૂરથી કયા રાજ્યની કેવી હાલત ? વાંચો

Sun, July 14 2024

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ દેખાઈ રહી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજસ્થાનમાં ભારે વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું અને કેટલાક ભાગોમાં ચારેકોર પાણી ઘૂસી ગયા હતા પરિણામે લોકો ઘરોની છત પર ચડી જવા મજબૂર બન્યા હતા. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં રેડ એલર્ટ અપાયું હતું. એમપી સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી રવિવારે થઈ હતી. મુંબઈ માટે પણ ઓરેન્જ એલર્ટ યથાવત રખાયું હતું. 50 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી પણ કરાઇ હતી.

નેપાળને અડીને આવેલા બિહાર અને યુપીના ઘણા જિલ્લા પૂરની ઝપેટમાં છે. બિહારના બગાહામાં ગંડક નદીના જળસ્તર વધવાના કારણે પૂરની સ્થિતિ છે. રાજ્યની 7 નદીઓ (ઘાઘરા, ગંડક, બાગમતી, કમલા બાલન, કોસી, મહાનંદા અને પરમાન નદીઓ) ખતરાના નિશાનથી ઉપર છે. અહીં છેલ્લા 48 કલાકમાં વીજળી પડવાથી 25 લોકોના મોત થયા છે.

બીજી તરફ યુપીમાં સૌથી ખરાબ સ્થિતિ પીલીભીત, લખીમપુર ખેરી અને શાહજહાંપુરમાં છે. અહીં 20 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. ઈટાવાના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં રવિવારે (14 જુલાઈ) રોડવેઝની બસ અડધી ડૂબી ગઈ. મુસાફરો 2 કલાક સુધી બસમાં ફસાયેલા રહ્યા હતા. બાદમાં બસને બચાવીને બહાર કાઢવામાં આવી હતી.

રાજસ્થાનમાં રવિવારે ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને તેને પગલે ચૂરૂ, ટોંક અને નાગોર પંથકમાં જળતાંડવ સર્જાઇ ગયું હતું. સડક અને શેરીઓ તળાવમાં ફેરવાઇ ગયા હતા ને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો છત પર ચડી ગયા હતા. અનેક રસ્તા બંધ થઈ ગયા હતા. રાજલદેસર ગામમાં હોસ્પિટલમાં પાણી ઘૂસી જાતના દર્દીઓ અને તેમના સગાવહાલાં મુસીબતમાં મુકાયા હતા.

એમપીમાં જીવતા માનવીની શબયાત્રા
દરમિયાનમાં મધ્ય પ્રદેશના ઈન્દોર પાસે મહુ ગામમાં ઇન્દ્રદેવને ખુશ કરવા માટે જીવતા માનવીની શબયાત્રા કાઢવામાં આવી હતી. અહીં એવી માન્યતા છે કે આમ કરવાથી ઇન્દ્રદેવ રાજી થાય છે અને ખૂબ વરસાદ પડે છે.

Tags:

varsad

Share Article

Other Articles

Previous

ઓટીટી પર આવી રહી છે અક્ષય કુમારની ફિલ્મ “સરફિરા”

Next

ટમેટાં સહિતની ચીજોના ભાવ ક્યારે નીચે આવશે ? કઈ રીતે ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
બિહારમાં મહાગઠબંધન દ્વારા ચક્કાજામ : પટનામાં રસ્તા પર ટાયર બાળ્યાં, ટ્રેનો અટકાવી, તેજસ્વી-રાહુલ પ્રદર્શનમાં જોડાયા
16 મિનિટutes પહેલા
આજે ભારત બંધ દરમિયાન બંગાળમાં ડાબેરીઓ અને કર્મચારીઓ રોડ પર ઉતર્યા અને ટાયરો સળગાવ્યા, દિલ્હીમાં બંધની અસર નહીવત
37 મિનિટutes પહેલા
2002ના કરોડો રૂપિયાના ઇમ્પોર્ટ એક્સપોર્ટ કૌભાંડની આરોપી અને 23 વર્ષથી ફરાર મોનિકા કપૂર અમેરિકામાં પકડાઈ, સીબીઆઇ ભારત લાવે છે
39 મિનિટutes પહેલા
આજે બીજા 7 દેશો માટે ટેરિફનો બોમ્બ ફોડશે ટ્રમ્પ, સાંજ સુધીમાં અન્ય કેટલાક દેશો પર પણ બોજો નાખશે
41 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2244 Posts

Related Posts

કેદારનાથની બેઠક પર ભગવો લહેરાયો : ભાજપના ઉમેદવાર આશા નાઉતિયાલનો 5622 મતની સરસાઈ વિજય થયો
નેશનલ
8 મહિના પહેલા
GOOD NEWS : હવે PFના પૈસા UPI અથવા ATMપરથી ઉપાડી શકાશે, જાણો તમે તાત્કાલિક કેટલી રકમ મેળવી શકશો
ટેક ન્યૂઝ
3 મહિના પહેલા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યાના બે દિવસ બાદ એનસીપીના અજીત પવારને મોટી રાહત : જપ્ત થયેલી રૂ. 1000 કરોડની સંપત્તિ મુક્ત
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
ફડણવીસ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ: ૩૯ના શપથ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર