Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

1989માં રાજીવ ગાંધીની હારનું કારણ બનેલુ ‘બોફોર્સ કૌભાંડ ‘ વર્ષો બાદ ફરી કઈ રીતે બેઠું થઈ રહ્યું છે ? શુ છે સમગ્ર મામલો ? વાંચો

Wed, March 5 2025


1989 માં રાજીવ ગાંધીની હારનું કારણ બની ગયેલા ચર્ચાસ્પદ બોફોર્સ કૌભાંડનું ભૂત ફરી બેઠું થઈ રહ્યું છે. ભારતે અમેરિકા પાસે રૂ. 64 કરોડના બોફોર્સ કૌંભાંડ સંબંધિત મહત્ત્વની માહિતી માગતાં કોંગ્રેસ પાર્ટી પર ફરી પાછી મુશ્કેલીઓ વધવાનો સંકેત મળ્યો છે. કેન્દ્ર સરકારના આ પગલાંથી રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં સ્વીડન પાસેથી 155 એમએમ ફિલ્ડ આર્ટિલરી ગનની ખરીદીમાં થયેલા કૌભાંડની તપાસ ફરી શરૂ થઈ શકે છે.

સીબીઆઈએ તાજેતરમાં જ એક સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલો પત્ર યુએસ ન્યાય વિભાગને મોકલ્યો હતો. આ પત્રમાં એજન્સીએ અમેરિકન પ્રાઈવેટ ડિટેક્ટીવ કંપની ફેરફેક્સના વડા માઈકલ હર્શમેન સાથે જોડાયેલી માહિતી માંગી છે.
હર્શમેને 2017માં દાવો કર્યો હતો કે, ‘જ્યારે મેં સ્વિસ બેન્ક ખાતામાં મોન્ટ બ્લેન્કનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી ગુસ્સે થયા હતા. તેમાં બોફોર્સ ડીલના લાંચના નાણાં આ ખાતામાં કથિત રીતે જમા કરવામાં આવ્યા હતા. મારી તપાસમાં તે સમયની સરકારે અડચણો ઉભી કરી હતી.’ જેથી સીબીઆઈએ હર્શમેનની આ તપાસનો રિપોર્ટ અમેરિકા પાસે માગ્યો છે.

સીબીઆઈએ પહેલીવાર ઓક્ટોબર 2024માં દિલ્હી કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેને યુએસ સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. હર્શમેન ભારતીય એજન્સીઓને સહકાર આપવા માટે સંમત થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, આ માગ કરતો અરજી પત્ર એક ઔપચારિક લેખિત વિનંતી છે, જે એક દેશની કોર્ટ બીજા દેશની કોર્ટને ફોજદારી કેસની તપાસમાં મદદ મેળવવા માટે મોકલે છે.

Share Article

Other Articles

Previous

શું છે બોફોર્સ કૌભાંડ ?? ભારત સરકારે અમેરિકા પાસે માગી નવી માહિતી, સીબીઆઈ કરી રહી છે તપાસ

Next

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયા અને ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરની નિયુક્તિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ચીનની મોટી ચાલ : અરુણાચલ પાસે સૌથી મોટા ડેમનું કામ ચાલુ,ભારત માટે આ ડેમ વોટર બોમ્બ સાબિત થઈ શકે છે
27 મિનિટutes પહેલા
ડોકટર-હોસ્પિટલની બેદરકારીથી યુવકનું મોત થતાં ગ્રાહક કોર્ટે ફટકારી નોટિસ : ફરિયાદીએ 98 લાખ રૂપિયાના વળતરની કરી માંગ
48 મિનિટutes પહેલા
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ સમયે air indiaનું વિમાન સ્લીપ થઈને રન -વે બહાર ચાલ્યું ગયું, ત્રણ ટાયર ફાટી ગયા, તમામ યાત્રિકો સુરક્ષિત
1 કલાક પહેલા
સંસદમાં વિપક્ષની એકધારી ધમાલને પગલે લોકસભાની કાર્યવાહી 4 વાગ્યા સુધી સ્થગિત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2271 Posts

Related Posts

અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ મૂળ ગુજરાતના હર્ષદ પટેલને 20 વર્ષની સજાની ભલામણ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
વિકસિત ભારતમાં રોકાણ કરવા વિશ્વ આખું તત્પર : મોદી
રાજકોટ
9 મહિના પહેલા
રાજકોટમાં ચાંદીપુરા વાઇરસને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું
રાજકોટ
1 વર્ષ પહેલા
મન કી બાત માં વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર