Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાશ્મીરમાં કેવી સર્જાઇ દુર્ઘટના ? કેટલા લોકોના મોત થયા ? વાંચો

Sun, January 5 2025

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં રવિવારે એક વાહન ખીણમાં ખાબકતાં ચાર યાત્રિકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લાપતા થયા હતા અને એમની શોધખોળ શરૂ કરાઇ હતી. પોલીસે જણાવ્યું કે, પદ્દારથી માસુ ગામ તરફ જતી એક કાર દુર્ઘટનાગ્રસ્ત થતાં ખીણમાં ખાબકી હતી.

મૃતકોની ઓળખ રાજ કુમાર, મુકેશ કુમાર, હકીકત સિંહ અને સતીશ કુમાર તરીકે થઈ હતી. આ લોકો ગઢ, પદ્દાર, કિશ્તવાડના રહેવાસી છે.વાહન પરથી ડ્રાઇવરે નિયંત્ર ગુમાવી દેતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ડ્રાઈવરનું પણ મોત થયું હતું.

કેન્દ્રીય મંત્રી ડો જીતેન્દ્ર સિંહે ટ્વિટર પર આ મામલે એક પોસ્ટ કરી હતી કે “એ જાણીને દુઃખ થયું કે એક કારના ગમખ્વાર અકસ્માતમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા. ડ્રાઇવર સહિત અન્ય બે વ્યક્તિઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના.”

જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ રહી છે અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે માટે હમણાં થોડાક જ દિવસોમાં આવા અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે.

Share Article

Other Articles

Previous

દિલ્હીની સડકોને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી નાખશું, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રમેશ બીધુડીનુ નિવેદન, કોંગ્રેસે કહ્યું મહિલાઓનું અપમાન

Next

છત્તીસગઢમાં શું બની ઘટના ? કેટલા નક્સલી મર્યા ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈન્ડિગો સામે કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી, 10% ફ્લાઈટ ઉપર રોક
5 કલાક પહેલા
લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો
5 કલાક પહેલા
આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
5 કલાક પહેલા
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2722 Posts

Related Posts

મોરબી ઝૂલતાપુલ કેસમાં તમામ 10 આરોપીઓએ કલમ 304 અને 308ના ગુન્હામાથી મુક્તિ માટે ડિસ્ચાર્જ અરજી કરી, ચકચારી ઝૂલતાપૂલ કેસમાં કોર્ટમાં સૂચિત તહોમતનામું પણ રજૂ કરાયું
Breaking
1 વર્ષ પહેલા
વોર્ડનું આધાર કેન્દ્ર હવે એક ક્લિક પર મળી જશે : નજીકના આધાર કેન્દ્રનું સરનામું ‘RMC સિટીઝન એપ’ પરથી જાણી શકાશે
ગુજરાત
3 મહિના પહેલા
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીના સ્ટીકર ચોંટાડ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
કુરાન સળગાવનાર સલવાન મોમિકાની હત્યા : ટિકટોક પર લાઇવ સેશન દરમિયાન હુમલાખોરોએ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર