Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝારખંડમાં હેમંત સોરેનનો જાદુ : ઇન્ડિયા ગઠબંધનનો ભવ્ય વિજય, ‘કટોગે બટોગે’ ઉપર ‘જેલ કા બદલા જીત ‘ સૂત્ર ભારે પડ્યું

Sat, November 23 2024

ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનના પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા ગઠબંધને 81 માંથી 56 બેઠકો પર વિજય મેળવી સત્તા પુનઃ હસ્તગત કરી હતી. 34 બેઠકો મેળવી જે એમ એમ સૌથી મોટી પાર્ટી તરીકે ઉપરી આવી હતી. કોંગ્રેસનો ગત ચૂંટણી જેટલી જ એટલે કે 16 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં 25 બેઠકો મેળવનાર ભાજપ એ ચાર બેઠકો ગુમાવતા તેનું ગાડું 21 ઉપર અટકી ગયું હતું.

ઝારખંડમાં જે એમ એમ કોંગ્રેસ આરજેડી અને સીપીઆઈ ( એમ એલ) ના બનેલા ઇન્ડિયા ગઠબંધન અને ભાજપ એ જી એસ યુ પી, એલજેપી અને જેડીયુ ના બનેલા એનડીએ ગઠબંધન વચ્ચે કાંટાની ટકર હતી.

ભારતીય જનતા પક્ષના ટોચના નેતાઓએ ઝારખંડમાં આક્રમક પ્રચાર કર્યો હતો. પ્રચારનો સુકાન આસામના મુખ્યમંત્રી હિમતા બિસવા સરમાએ સંભાળ્યું હતું.ભાજપે બાંગ્લાદેશી અને રોહિંગિયા ઘૂસણખોરીને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ‘ એ ‘ લોકો રોટી, બેટી અને માટી છીનવી જશે તેવી મતદારોને ચેતવણી આપી હતી. યોગી આદિત્યનાથનું બટોગે તો કટોગે સૂત્ર મહારાષ્ટ્રની જેમ જ ઝારખંડમાં પણ ગાજતું રહ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ બાદ મથુરામાં કૃષ્ણ મંદિર નિર્માણનો પણ હુંકાર કર્યો હતો.

બીજી તરફ હેમંત સોરેન ને થયેલા જેલવાસ બાદ તેમની તરફેણમાં સહાનુભૂતિ મોજુ હતું. હેમંત સોળે ને તેમને પહેલા અન્યાયનો બદલો લેવા માટે ‘ જેલ કા બદલા જીત’ સૂત્ર આપ્યું હતું.તેમના પત્ની કલ્પના સોરેને પ્રચાર અભિયાનની તમામ સંભાળી 70 કરતાં વધુ સભાઓ ગજાવી હતી. ચૂંટણી પહેલા એક સમયના હેમંત સોરેન ગાઢ સાથી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા.

તેમના પક્ષ પલટા ને કારણે આદિવાસી સમુદાયનો ભાજપને ટેકો મેળવાની ભાજપની આશા જો કે ઠગારી સાબિત થઈ છે.નોંધનીય છે કે ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેનનો પણ ઘાટસિલાની બેઠક ઉપર પરાજય થયો હતો. બીજી તરફ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન અને પુત્ર બસંત સોરેન વિજયી થયા હતા.આ ચૂંટણીમાં ભારે ચર્ચા જગાવનાર જયરામ મહંતેઓની ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચાને માત્ર એક જ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

બોક્સ

ઇન્ડિયા ગઠબંધન

જેએમએમ. 34
કોંગ્રેસ. 16
આરજેડી. 04
CPI ML. 02

એનડીએ ગઠબંધન
ભાજપ. 21
એજેએસયુપી. 01
એલજેપી. 01
જેડીયુ. 01

અન્ય પક્ષો
જેએલકેએમ. 01

Share Article

Other Articles

Previous

શિયાળામાં ફ્લાઈટ મોડી થશે તો યાત્રીઓની સુવિધાનું રખાશે ધ્યાન : નાસ્તા-પાણી, ભોજનની વ્યવસ્થા કરવા એરલાઈન્સને આદેશ

Next

કેનેડામાં ફેક સ્ટુડન્ટ વિઝાનો પર્દાફાશ : ગુજરાત અને પંજાબના 10,000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, વાંચો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
3 કલાક પહેલા
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
3 કલાક પહેલા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
4 કલાક પહેલા
બેન્કોએ 10 દિવસમાં જ શૈક્ષણિક લોન ફાઇનલ કરી નાખવી પડશે; સરકાર નિયમોમાં મોટી ઢીલ દેવા જઈ રહી છે
4 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

અમૂલનું દૂધ હવે યુરોપમાં પણ મળશે : સ્પેનથી થશે શરૂઆત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અધમતાની હદ : અંકલેશ્વરમાં 10 માસની બાળકી બની પાડોશીની હવસનો શિકાર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
બોગસ ડોક્ટરોને બક્ષવામાં નહીં આવે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
ગુજરાત
2 વર્ષ પહેલા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ગૃહ મંત્રાલયની રાજ્યોને હાઇ એલર્ટની સૂચના! ભારતમાં પણ હિંસા ફાટી નીકળવાનો ભય, સુરક્ષા એજન્સીઓ સતર્ક
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર