Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યા ફરી વિવાદમાં ફસાયા: રાષ્ટ્રીય ધ્વજ પહેરી ગર્લફ્રેન્ડ મહિકા સાથે કરેલી હરકત બદલ નોંધાઈ વધુ એક ફરિયાદ, જાણો શું છે મામલો

Fri, March 13 2026

ટી-20 વર્લ્ડકપ-2026ની જીતમાં ચમકેલા હાર્દિક પંડ્યા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાર્દિક ઉપર આરોપ છે કે તેણે રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો પહેરીને અશ્લિલ હરકત કરી છે જેના કારણે ધ્વજની ગરિમા ઘવાઈ છે. મહારાષ્ટ્રના પૂનામાં રહેતા એડવોકેટ વાજિદ ખાને ફરિયાદ નોંધાવ્યા બાદ હવે હાથરસ ગેટ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવેલા નાગલા નંદુ ગામના રહેવાસી એડવોકેટ વિશ્વપ્રતાપ સિંહ રાણાએ પોલીસ અધિક્ષક અને કેન્દ્રીય ગૃહમંત્રીને અરજી મોકલીને હાર્દિક પંડ્યા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

પ્રથમ ફરિયાદ પૂનામાં નોંધાઈ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ન્યુઝીલેન્ડને ફાઈનલમાં હરાવ્યા બાદ ખેલાડીઓ અને તેમનો પરિવાર પણ ગ્રાઉન્ડ ઉપર આવ્યો હતો. એવોર્ડ સેરેમની પહેલાં મેદાન ઉપર ઉજવણી કરી હતી. ખેલાડીઓ ડાન્સ કરી રહ્યા હતા અને એકબીજા સાથે તસવીર લેવડાવી રહ્યા હતા. અમુક ખેલાડીઓ પ્રસારણકર્તાઓને ઈન્ટરવ્યુ પણ આપી રહ્યા હતા. આ દરમિયાન આખી દુનિયાને હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્માની હરકતને ટીવી ઉપર લાઈવ જોઈ હતી. ફરિયાદી વાજિદ ખાન હાર્દિકની આ જ હરકતથી નારાજ છે. હાર્દિકની પીઠ ઉપર રાષ્ટ્રીય ધ્વજ હતો. 1971માં રાષ્ટ્રીય ધ્વજ અધિનિયમની કલમ-2 પ્રમાણે આપણે રાષ્ટ્રીય ધ્વજની ગરિમા જાળવવી ફરજિયાત છે.

આ પણ વાંચો: ગિરનારના અંબાજી મંદિર પરિસરમાં માસ-મદિરાની મહેફિલ: વાયરલ વીડિયોમાં ખુલી પોલ, પુજારી સહિત 11 લોકો સસ્પેન્ડ

જો કે હાર્દિક પોતાની જીતની ઉજવણીમાં એટલો મગ્ન હતો કે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે રાષ્ટ્રીય ધ્વજ પહેરીને સૂઈ ગયો હતો. ફરિયાદીનું માનવું છે કે આ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન છે. ફરિયાદીએ પૂનાના શિવાજીનગર પોલીસ મથકમાં હાર્દિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ફરિયાદી ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે ગયા તો આ ઘટના અમદાવાદમાં બની હોવાનો જવાબ આપ્યો હતો પરંતુ ફરિયાદીએ કહ્યું કે રાષ્ટ્રીય ધ્વજ આખા દેશનું પ્રતિક છે એટલા માટે ગમે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી શકાય છે. આ પછી તેમની ફરિયાદ નોંધવામાં આવી હતી.

હાર્દિક પંડયા વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાઈ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. 2026ના T20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ ઉજવણી દરમિયાન રાષ્ટ્રધ્વજ – ત્રિરંગા – પ્રત્યે અપમાનનો આરોપ લગાવતી તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ઘટનાથી દેશભરના લાખો નાગરિકોની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે.

હાથરસ ગેટ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવેલા નાગલા નંદુ ગામના રહેવાસી એડવોકેટ વિશ્વપ્રતાપ સિંહ રાણાએ પોલીસ અધિક્ષક અને કેન્દ્રીય ગૃહમંત્રીને અરજી મોકલીને હાર્દિક પંડ્યા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે 2026ના T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતની જીત બાદ હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

આ ગંભીર આરોપના સંદર્ભમાં, એસપી ચિરંજીવનાથ સિંહાએ જણાવ્યું છે કે ફરિયાદ મળ્યા પછી, આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, અને નિયમો અનુસાર કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. પોલીસ વહીવટીતંત્ર આ મામલાને સંવેદનશીલતાથી સંભાળી રહ્યું છે, અને કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

Share Article

Other Articles

Previous

નિવૃત્ત શિક્ષકને ‘હનીટ્રેપ’નો શિકાર બનાવનાર 3 પકડાયા, રાજકોટની હોટેલમાં લઇ જઇ યુવતીએ પરાણે શરીર સંબંધ બંધાવ્યો, વિડીયો ઉતારી 12 લાખ પડાવ્યા

Next

ગિરનારના અંબાજી મંદિર પરિસરમાં માસ-મદિરાની મહેફિલ: વાયરલ વીડિયોમાં ખુલી પોલ, પુજારી સહિત 11 લોકો સસ્પેન્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈરાન ગમે ત્યારે સરન્ડર કરશે : G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો
9 મિનિટutes પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો
14 મિનિટutes પહેલા
14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ: 21 એપ્રિલથી લગ્નનું પ્રથમ મુહૂર્ત,જાણો કમુહૂર્તા શા માટે આવે છે?
30 મિનિટutes પહેલા
રાજકોટની સયાજી હોટેલની બાજુમાં 45 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રની પહેલી ફૂડ લેબોરેટરી બનશે: ખાણીપીણીમાં ભેળસેળ ઝડપથી પકડાઇ જશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2982 Posts

Related Posts

ભારતની અડધા ભાગની વસ્તી લોહીમાં ઉણપની બીમારી એનિમિયાથી પીડિત
હેલ્થ
3 વર્ષ પહેલા
ચંદ્રયાન-3એ ચંદ્રની ખૂબ જ નજીકની તસવીરો મોકલી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
નીલસિટી ક્લબમાં એન્ટ્રી બાબતે બે બળિયા જૂથ વચ્ચે માથકૂટ બાદ સમાધાન
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : KKV બ્રિજ ગેમઝોન કે કચરાઝોન ? લોકાર્પણનું ‘મુહૂર્ત’ ન નીકળતાં કચરાના ઢગલા-બેઠકો થવાં લાગી !!
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર