Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપ : 5.8 ની તીવ્રતા, પાકિસ્તાનમાં કેન્દ્રબિંદુ

Wed, September 11 2024

બુધવારે બપોરે સમગ્ર ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહેવાલો મુજબ પાકિસ્તાનના પેશાવર, ઈસ્લામાબાદ અને લાહોરની ઘરતી ધ્રુજી હતી. ભારતમાં નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં આંચકા અનુભવાયા હતાં. અફઘાનિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા હતાં. જો કે કોઈ જાનહાનિ કે કોઈ નુકસાની થઈ નથી. ભયને લીધે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધવામાં આવી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ એ જણાવ્યું કે પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઇએ હતો.

ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના કરોરથી 25 કિમી દક્ષિણ-પશ્ચિમમાં 10 કિમીની ઊંડાઈએ હતું. ઇસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના મોટા શહેરોમાં પણ આંચકા અનુભવાયા હતા.

છેલ્લા બે અઠવાડિયામાં બીજી વખત દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 29 ઓગસ્ટના રોજ, અફઘાનિસ્તાનમાં 5.7-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપ પૃથ્વીની સપાટીથી 255 કિલોમીટર નીચે આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટ : પુરવઠા ગ્રામ્ય ગોડાઉન અને કુવાડવા GIDCમાં ત્રાટકતુ ફૂડ એન્ડ ડ્રગ

Next

રાજકોટ : વૈશાલીનગરમાં 18 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
15 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
46 મિનિટutes પહેલા
 નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
60 મિનિટutes પહેલા
જીવનસાથીની શોધ કરવી પડી ભારે! ઓનલાઇન ડાઉનલોડ કરેલી એપ્લિકેશન યુવકને 60 હજારમાં પડી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

IND vs AUS : પર્થ ટેસ્ટમાં ભારતના ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન, 150 રનમાં આખી ટીમ તંબુ ભેગી
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
અમેરિકા કેનેડા જેવુ કરતું નથી, વિદેશમંત્રીની સાફ વાત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
મનસુખ માંડવીયાએ જામ કંડોરણા તાલુકાના દડવી ગામે બળદગાડું ચલાવી અભિવાદન ઝીલ્યું
રાજકોટ
1 વર્ષ પહેલા
ઓમાનનાં દરિયા નજીક ઓઇલ ટેન્કર ડૂબી જતાં તમામ 16 ખલાસી લાપતા
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર