Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

ગણપતિ બાપ્પા મોરયા….જુઓ ‘લાલ બાગ ચા રાજા’ની પ્રથમ ઝલક, 16 કરોડનો મુગટ આકર્ષણનું કેન્દ્ર

Fri, September 6 2024

મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજાની પહેલી ઝલક સામે આવી છે. 16 કરોડ રૂપિયાનો મુગટ તેના માથાને શોભે છે તે આકર્ષણનું કેન્દ્ર છે. ગણપતિ બાપ્પાના દર્શન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. લાલબાગ ચા રાજા મુંબઈનું સૌથી પ્રખ્યાત ગણેશ મંડળ છે. સમગ્ર મહારાષ્ટ્રમાંથી VVIP અહીં દર્શન માટે આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

16 કરોડનો મુગટ આકર્ષણનું કેન્દ્ર બન્યો

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

બાપ્પા મરૂન રંગના પોશાકમાં આવ્યા હતા અને તેમના માથા પર સોનાનો મુગટ હતો. આકર્ષણનું કેન્દ્ર બનેલા આ તાજની કિંમત 16 કરોડ રૂપિયા છે. લાલબાગનો રાજાનો પંડાલ મુંબઈમાં સૌથી પ્રખ્યાત છે. બોલિવૂડ સ્ટાર્સથી લઈને જાણીતી હસ્તીઓ અહીં બાપ્પાના દર્શન કરવા આવે છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 થી 17 સપ્ટેમ્બર 2024 વચ્ચે ઉજવવામાં આવશે.

આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશને લાલબાગના રાજાના ચરણોમાં 20 કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. આ તાજની કિંમત 16 કરોડ રૂપિયા છે. આ તાજમાં હીરા અને અન્ય કિંમતી પથ્થરો પણ જડેલા છે. મુંબઈના પીટલાબાઈ ચૌલમાં લાલબાગના રાજાની પ્રતિમા સ્થાપિત છે. આ ગણેશ પંડાલ મુંબઈનું સૌથી પ્રખ્યાત પંડાલ છે. અહીં લાખો ભક્તો બાપ્પાના દર્શન કરવા આવે છે. દેશમાં 7 સપ્ટેમ્બરથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ 10 દિવસ સુધી ચાલે છે. આ 10 દિવસો માટે ભારે ઉત્સાહ છે. 10માં દિવસે ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.

તમે લાલબાગચા રાજાની મુલાકાત ક્યારે લઈ શકો છો ?

સવારથી મોડી રાત સુધી લાલબાગના રાજાના દર્શન થાય છે. તેનો સમય જાહેર કરવામાં આવ્યો છે. સવારે 5 થી 11 વાગ્યા સુધી લાલબાગના રાજાના દર્શન કરી શકાશે. સવારે 6 થી 7 દરમિયાન પૂજા થશે. બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે મધ્યાહન પૂજા કરવામાં આવશે. સાંજની પૂજા સાંજે 7 થી 8 દરમિયાન થશે. આરતી વિશે વાત કરીએ તો સવારની આરતી સવારે 7 થી 7.15 વચ્ચે થશે. બપોરે 1 થી 1.15 દરમિયાન આરતી થશે. સાંજની આરતી સાંજે 7 થી 7.15 દરમિયાન થશે.

Lalbaugcha Raja લાઇવ કેવી રીતે જોવું ?

જો તમે મુંબઈમાં નથી અને લાલબાગના રાજાના દર્શન કરવા માંગો છો, તો તમે લાઈવ દર્શન કરી શકો છો. તમે lalbaugcharaja.com પર જઈને દર્શન કરી શકો છો. ફેસબુક પેજ m.facebook.com/LalbaugchaRaja પર દર્શન થશે. લાલબાગના રાજા યુટ્યુબ ચેનલ youtube.com/user/LalbaugRaja પર પણ દર્શન આપશે. તમે ઇન્સ્ટાગ્રામ પેજ instagram.com/lalbaugcharaja પર પણ બાપ્પાના દર્શન કરી શકો છો.

Share Article

Other Articles

Previous

રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમીંગ એક્ટિવિટી માટે સરકારે નવા નિયમો કર્યા જાહેર : જાણો શું છે જોગવાઈ

Next

મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં લાગી ભીષણ આગ : ફાયર બ્રિગેડની આઠ ટીમ ઘટના સ્થળે, જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

છે કોઈ રોકનારું ? પોલીસ જ કરે છે કાયદાનો ભંગ !! જુઓ ..
રાજકોટ
2 વર્ષ પહેલા
બોક્સ ક્રિકેટ 400, સ્નૂકર 100 રૂપિયા…રાજકોટના કેકેવી બ્રિજ નીચેનો ગેમઝોન જન્માષ્ટમી પહેલા થશે શરૂ
ગુજરાત
7 મહિના પહેલા
જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : ઉપરાજ્યપાલને દિલ્હીના એલજી જેવા પાવર આપ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં કેટલા થયા અકસ્માત ? કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર