Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

મુંબઈમાં ટાઈમ્સ ટાવરમાં લાગી ભીષણ આગ : ફાયર બ્રિગેડની આઠ ટીમ ઘટના સ્થળે, જુઓ વિડીયો

Fri, September 6 2024



મુંબઈમાં સાત માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે, 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. આ આગ મુંબઈના ટાઈમ્સ ટાવરમાં લાગી હતી, દુર્ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ફાયર વિભાગે તેને સેકન્ડ કેટેગરીની આગ ગણાવી છે, એટલે કે તેને ગંભીર શ્રેણીમાં રાખવામાં આવી છે. આ અકસ્માતના જે વીડિયો સામે આવ્યા છે તેમાં ઈમારતમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

મુંબઈ આગની ઘટનાનું કારણ શું છે ?

રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઈમારતને ઘણું નુકસાન થયું છે. આ આગની ઘટના સવારે 6.30 વાગ્યે બની હતી જેના કારણે બિલ્ડિંગમાં ઘણા લોકો હાજર ન હતા. હાલ તો ફાયર ટેન્ડર આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ આગને વહેલી તકે કાબૂમાં લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હવે આ પહેલીવાર નથી કે મુંબઈમાં આ પ્રકારની આગની ઘટના પ્રકાશમાં આવી હોય. આવી અનેક મોટી ઈમારતો બનાવવામાં આવી છે જેની પાસે ન તો એનઓસી છે કે ન તો પૂરતા કાગળો. ઘણા કિસ્સામાં વહીવટી સ્તરે પણ બેદરકારી જોવા મળે છે. હવે આ કેસમાં આગ લાગવાનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ગણપતિ બાપ્પા મોરયા….જુઓ ‘લાલ બાગ ચા રાજા’ની પ્રથમ ઝલક, 16 કરોડનો મુગટ આકર્ષણનું કેન્દ્ર

Next

ગુજરાતમાં ગેમીંગ એક્ટિવિટી માટે સરકારે નવા નિયમો કર્યા જાહેર : ગેમિંગ ઝોન સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC, તમામ લાઇસન્સ, સર્ટિફિકેટ, પરમિટ પ્રદર્શિત કરવા ફરજિયાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
7 કલાક પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
7 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
7 કલાક પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
8 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, દિવસ સારો રહેશે
ધાર્મિક
11 મહિના પહેલા
રામ રહીમની પેરોલ સામે કોર્ટે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
OTT પર સૌથી વધુ રાહ જોવાતી 4 મૂવીઝ-સિરીઝ : ચાહકો ડિજિટલ ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સાહિત, જુઓ લિસ્ટ
Entertainment
3 મહિના પહેલા
રાજકોટ એરપોર્ટ રોડ પર આવેલી રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક…જુઓ વિડિયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર