Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાને ફટાકડીની જરૂર પડી

Thu, July 11 2024

લાંબા સમય બાદ જિલ્લા ક્લેક્ટરમાં હથિયાર પરવાના અંગે સુનાવણી : 12 અસામીઓએ પરવાના માંગ્યા

રાજકોટ : રાજકોટ જિલ્લામાં લાંબા સમયગાળા બાદ જિલ્લા કલેકટર દ્વારા હથિયાર પરવાનાં આપવાની કાર્યવાહી અંતર્ગત બુધવારે 12 આસામીઓ દ્વારા હથિયાર પરવાના મેળવવા કરેલી અરજી અન્વયે સુનાવણી યોજી હતી, હથિયાર પરવાના મેળવવા અરજી કરનાર અસામીઓમાં કોંગ્રેસના આખા બોલા નેતા અને ટંકારા -પડધરી મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા હથિયાર પરવાના આપવામાં રીતસરની લ્હાણી કરી હોવાથી સરકારની કડક સૂચના બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્વરક્ષણ માટે નવા હથિયાર પરવાના આપવાની કામગીરીને સજ્જડ બ્રેક લાગી ગઈ હોય તેવી સ્થિતિ વચ્ચે રાજકોટમાં પણ હથિયાર પરવાના માટે એકલ-દોકલ અરજીઓને બાદ કરતા ફટકડી શોખીનો ઠંડા પડી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળતી હતી. દરમિયાન બુધવારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ટંકારા -પડધરી મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા સહિત 12 આસામીઓ દ્વારા હથિયાર પર્વના મેળવવા માટે અરજી કરી હોય તમામ અરજદારોને સુનાવણી માટે બોલાવવામા આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લાના વિવિધ ગામોના વિકાસ કર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરાઇ 

Next

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ : ભાદરમાં સવા ફૂટ, આજી-3માં પોણા બે ફૂટ નવા નીરની આવક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
18 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
19 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
20 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના ભાગેડુ ભાઈની પોલીસે કરી ધરપકડ : જાણો શું છે સમગ્ર મામલો  
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ભારે મથામણ બાદ અંતે શહેરના ૧૭ વોર્ડના પ્રમુખ જાહેર
રાજકોટ
5 મહિના પહેલા
યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા બાદ ચા પીવા બોલાવ્યો અને પછી…
ક્રાઇમ
3 સપ્તાહs પહેલા
વિન્ટર ડીપ્રેશન : હવામાન બદલાય ત્યારે તમારો મૂડ પણ બદલાઈ શકે છે
હેલ્થ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર