Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ ઈદ

Thu, April 11 2024

રાષ્ટ્રપતિ મુર્મુ, મોદી અને રાહુલ ગાંધીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ નમાઝ અદા કરીને લોકોએ એકબીજાને ગળે મળીને શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી.

કેરળ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બુધવારે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, જ્યારે દેશના અન્ય ભાગોમાં આજે ગુરુવારે ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ-ઉલ-ફિતરની પૂર્વ સંધ્યાએ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમણે કહ્યું કે આ તહેવાર દરેકને શાંતિપૂર્ણ જીવન જીવવા અને સમાજની સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉપવાસ કર્યા બાદ ઉજવાતો આ તહેવાર પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે.

વડા પ્રધાન મોદીએ પણ ઈદના તહેવાર નિમિતે દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા. હું ઈચ્છું છું કે આ અવસર કરુણા, એકતા અને શાંતિની ભાવનાને વધુ ફેલાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે. ઈદ મુબારક.’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે. તેમણે X પર લખ્યું કે આ ઈદ એકતા અને ઉદારતાની ભાવના સાથે બધા માટે સુખ અને સમૃદ્ધિ લાવે.

Share Article

Other Articles

Previous

કેરળના ચર્ચમાં મણીપુર હિંસા પરની ડોક્યુમેન્ટરી નું પ્રસારણ

Next

રોહન ગુપ્તાના કેસરિયા, અમદાવાદ પૂર્વ બેઠકની ટિકિટ મળ્યા પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
22 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચ પહેલા સ્ટેડિયમની બહાર વિરોધ : 20 લોકો સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકાએ કરી વેરની વસુલાત, સીરિયામાં ISIS ના 70 થી વધુ ઠેકાણા પર હવાઈ હુમલા, અનેક આતંકીઓના મોત
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
18 કરોડ આપો…રાજકોટનો ‘વિકાસ’ કરવો છે !! રસ્તાઓને ચકાચક કરવા, પાઈપ-ગટર સહિતના કામ માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગશે મહાપાલિકા
રાજકોટ
1 વર્ષ પહેલા
યુપીના સંભલમાં હવે સરકાર કેવા પગલાં લેશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર