Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અયોધ્યામાં દીપોત્સવ : સરયુ નદીના કિનારે 28 લાખ દિવડા પ્રગટ્યા

Wed, October 30 2024

અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન પછી બુધવારે પહેલી વાર સરયુ નદીના કિનારે ૨૫ લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીપ પ્રાગટ્યની શરૂઆત રામ કી પૈડી ખાતેથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરાવી હતી. ૨૫ લાખ દિવડાનું પ્રાગટ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ સરયુ કિનારે ગંગા નદીની આરતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, જેવું ભવ્ય અયોધ્યા બન્યું છે તેવું જ ભવ્ય કાશી અને મથુરા બને તે જરૂરી છે.

ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચ્યાં હતાં. યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સાથે રથ પર સવાર થયા. યોગીએ ભગવાનનો રથ ખેંચ્યો હતો. ભગવાન રામને રામકથા પાર્કમાં લાવવામાં આવ્યા હતા. અહીં યોગીએ રામની આરતી કરી હતી તેમજ રાજ તિલક કર્યું હતું.

યોગીએ કહ્યું- આ દીવાઓ જે તમે પ્રગટાવશો તે માત્ર દીવા નથી. આ સનાતન ધર્મનો વિશ્વાસ છે. અયોધ્યાના લોકોએ આગળ આવવું પડશે. મથુરા-કાશી પણ અયોધ્યા જેવી દેખાવી જોઈએ.

અયોધ્યામાં રસ્તાઓ પર કલાકારો ડાન્સ કરી રહ્યા હતા. મરાઠી કલાકારે રસ્તા પર શિવાજીનો ધ્વજ લહેરાવ્યો. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આ પહેલો દીપોત્સવ છે. આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે CM યોગી પોતે અયોધ્યામાં હાજર રહ્યા.

Share Article

Other Articles

Previous

દિવાળીમાં બીમાર પડો તો ટેન્શન ન લેતા !! રાજકોટ સિવિલ હોસ્પિટલમાં OPD માત્ર રવિવારે એક જ દિવસ બંધ રહેશે : ઈમર્જન્સી સેવા 24 કલાક ચાલુ

Next

રાજકોટના ગાંધીગ્રામમાં લુખ્ખાનો આતંક : રિક્ષા નીચે ફટાકડો નાખી ચાલકને માર માર્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
9 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
10 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
10 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

વગર વરસાદે રાજકોટને બે મહિના સુધી ચાલે તેટલું પાણી ડેમમાં ઠાલવવાનું શરૂ
રાજકોટ
11 મહિના પહેલા
લોસ એન્જલ્સની આગથી શું છે હાલત ? શું થઈ આગાહી ? કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Modi 3.0 Cabinet Minister List : જાણો કોને કયું મંત્રાલય મળ્યું
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
કર્ણાટકમાં મનરેગા હેઠળ પુરુષોએ સાડીઓ પહેરીને કામ કરી કૌભાંડ આચરતા ભારે હોબાળો
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર