Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાળા હરણના વિવાદ વચ્ચે ભોપાલમાં કાળા હરણનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળીના નિશાન મળતા શિકારની આશંકા

Wed, October 23 2024


કાળા હરણના વિવાદ વચ્ચે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કાળા હરણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હવે આ મામલે ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (DFO) એક્શનમાં આવ્યા છે. ભોપાલના ડીએફઓ પ્રકાશ ભારતીએ જણાવ્યું હતું કે, “બરખેડા સલામ ગામ પાસે એક ખેતરમાં એક કાળુ હરણ મૃત હાલતમાં મળી આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. શરીર પર ઈજાના નિશાન છે. હવે વિભાગ આ મામલે તપાસ કરશે.”

હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે આ કાળા હરણની હત્યાનો મામલો છે કે પછી પ્રાણીનું કુદરતી મૃત્યુ થયું છે. જોકે, ગરદન પાસે મળેલી ઈજા પરથી શંકા છે કે તેનું મોત શિકારીઓની ગોળીઓના કારણે થયું છે. મંગળવારે બપોરે વન વિભાગની ટીમ કાળા હરણના મૃતદેહને લઈને સરકારી પશુ દવાખાને પહોંચી હતી. કાળા હરણના શરીર પર ગરદન પાસે માત્ર એક જ ઘા છે અને શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન નથી. કાળા હરણના શરીર પર માત્ર એક જ નિશાન છે, જે ગોળીની ઈજા જેવું લાગે છે. જો કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા 3 દિવસનો સમય લાગશે, ત્યારબાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

શિકારીઓ કાળા હરણને લઈ જવામાં સફળ ન થયા

કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 15-20 કલાક પહેલા કાળા હરણનું મોત થયું હતું. મતલબ કે સોમવારે રાતના અંધારામાં તેનું મૃત્યુ થયું હતું. હાલમાં રાત્રીના અંધારામાં શિકાર કરવા માટે તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા વનવિભાગના સુત્રો માની રહ્યા છે. પરંતુ શિકારીઓ તેને લેવામાં સફળ રહ્યા ન હતા. પોસ્ટમોર્ટમ બાદ વન વિભાગની ટીમ કાળા હરણના મૃતદેહને લઈને પરત ગઈ હતી અને હવે કાળા હરણના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

જાવેદ અખ્તરે નશાની હાલતમાં શબાના આઝમી સાથે લગ્ન કર્યા હતા : અન્નુ કપૂરે શું કહ્યું વાંચો આ અહેવાલ

Next

બાંગ્લાદેશમાં ફરી બબાલ : પ્રમુખ શાહબુદ્દીનના રાજીનામાની માગણી સાથે હજારો લોકોનું વિરોધ પ્રદર્શન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
19 મિનિટutes પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
44 મિનિટutes પહેલા
અમદાવાદની શાળામાં શિક્ષક પર થયેલા હુમલાના રાજકોટમાં પડઘા, સુરક્ષા અંગે SOP બનાવવાની માગ સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ
1 કલાક પહેલા
ગાંડીવેલને દૂર કરવા 1.12 કરોડ ખર્ચી નાખ્યા બાદ RMCને ભાન થયું કે કોઈ જ ફાયદો થયો નથી!
2 કલાક પહેલા
Categories

નેશનલ

2226 Posts

Related Posts

Global Media Congress 2023 – Abu Dhabi
Visited place
2 વર્ષ પહેલા
અનામતમાં નીતિશનો નવો દાવ વિધાનસભામાં અનામતનો દાયરો ૫૦થી વધારીને ૭૫ ટકાનો પ્રસ્તાવ મૂક્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રેડીયોના અપ્રતિમ ચાહક મધુસુદન ભટ્ટ ૬૫ વર્ષમાં ૨ લાખ ગીતોની ફરમાઈશ
રાજકોટ
1 વર્ષ પહેલા
તિરંગા યાત્રા દરમિયાન થયેલા હત્યાકાંડમાં 28ને આજીવન કેદ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર