Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

બહિષ્કારનું સૂરસૂરિયું ! રાજકોટ લોકમેળામાં રાઇડ્સ માટે 20 ફોર્મ ઉપડયા

Wed, June 11 2025

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં એસઓપીની કડક અમલવારી માટે જિલ્લા વહીવટીતંત્ર મક્કમ રહેતા રાઇડ્સના ધંધાર્થીઓ દ્વારા લોકમેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી એક પણ ધંધાર્થી ફોર્મ નહીં ઉપાડે તેવો દાવો કર્યો હતો ત્યારે છેલ્લા બે દિવસમાં લોકમેળામાં ધંધો કરવા માટે 32 ફોર્મ ઉપડયા હોવાનું અને 32 પૈકી 20 ફોર્મ તો રાઇડ્સ માટે જ ઉપડયા હોવાનું સામે આવતા રાઇડ્સ સંચાલકોના બહિષ્કારના દાવાનું સૂરસૂરિયું થયું હોવાનું સ્પષ્ટ બન્યું છે.

રેસકોર્સ મેદાન ખાતે 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળા માટે લોકમેળા સમિતિ દ્વારા તા.9ને સોમવારથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવતા પ્રથમ દિવસે 5 ફોર્મ ઉપડયા હતા. જયારે મંગળવારે તા.10ના રોજ કુલ 27 ફોર્મ ઉપડયા હતા.બે દિવસમાં લોકમેળા સમિતિ દ્વારા કુલ 32 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે જે પૈકી 20 ફોર્મ તો માત્ર રાઇડ્સ માટે જ ઉપડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, લોકમેળાનો વિરોધ કરવા મેદાને આવેલા રાઇડ્સ સંચાલકોએ ફોર્મ નહીં ઉપાડી મેળાનો બહિષ્કાર કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો પરંતુ ફોર્મ ઉપડતા હવે આગામી તા.25મીએ યાંત્રિક આઇટમોના પ્લોટની હરરાજી સમયે કેવો સિનારિયો રહે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : “મને સ્નેહલે ઉશ્કેર્યો એટલે મેં હત્યા કરી” લૂંટ વિથ મર્ડરની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી કિશન ‘પોપટ’ બન્યો

નોંધનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર રાજ્ય સરકારે નક્કી કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરમાં કોઈ જ બાંધછોડ કરવા નથી માંગતી ત્યારે આવનાર દિવસોમાં તંત્રને બાનમાં લેવા મથી રહેલા રાઇડ્સ સંચાલકો કેવો રવૈયો અપનાવે છે અને જિલ્લા વહીવટી તંત્ર લોકમેળામાં રાઇડસને લઈ શું નિર્ણય કરે છે તે તો આવનાર સમય જ બતાવશે.

Share Article

Other Articles

Previous

રાઇડ્સ સંચાલકોને દુખે છે પેટ અને કૂટે છે માથું : કહેવાતા રાઇડ્સ સંચાલકો પાસે પોતાની રાઇડ્સ જ નથી

Next

રાજકોટની કટારિયા ચોકડીએ બ્રિજના સર્વિસ રોડ માટે નડતરરૂપ 25 મકાનનું ડિમોલિશન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાત્રે નીકળવું કપરૂં જ બને ને? રાજકોટમાં 8 મહિનામાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની 25257 ફરિયાદ,અનેક ગુનેગારોએ ફાયદો પણ ઉઠાવ્યો
ગુજરાત
1 મહિના પહેલા
તામિલનાડું સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યોઃ નિર્મલા સીતારમણનો આરોપ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મોરબીમાં ACBની સફળ ટ્રેપ : મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ACBના છટકામાં સપડાયો
ગુજરાત
1 વર્ષ પહેલા
સમજી વિચારીને બોલવા અને વિવાદિત નિવેદનોથી દૂર રહેવા વડાપ્રધાનનો મંત્રી મંડળની બેઠકમાં અનુરોધ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર