Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબ્રેકિંગ ન્યૂઝ

તહેવારોની સિઝન આવતા જ સોનામાં 3700 રૂપિયાનો વધારો

Mon, October 30 2023

તહેવાર પહેલા વધી ગયાં સોના-ચાંદીનાં ભાવ! આજે ભારતમાં સોનાનો ભાવ (24 કેરેટ ) 61200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.

અમેરિકાનાં સેંટર્લ બેંક વ્યાજદરોનું એલાન કરવા જઈ રહી છે જેમાં બેંક પોલિસી રેટ ફરી એકવાર હોલ્ડ પર જઈ શકે છે. ગોલ્ડને લઈને માહોલ સંપૂર્ણપણે પોઝિટિવ બનવાનું શરૂ થઈ ગયું છે. ડોલર ઈંડેક્સમાં ફ્લેક્સિબિલિટીનાં કારણે ગોલ્ડનાં ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાનાં કોમેક્સ માર્કેટમાં ગોલ્ડ ફ્યૂચર 2000 ડોલર પ્રતિ ઓંસનાં લેવલને પાર કરી ગયું છે. તો બીજી તરફ ભારતમાં ગોલ્ડનાં ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગોલ્ડનાં ભાવમાં વધારો
સોમવારે MCX પર ગોલ્ડ ફ્યૂચર ટ્રેડિંગ દરમિયાન 240 રૂપિયાની તેજીની સાથે 61396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. આ આંકડો પાંચ મહિનાનાં પીક લેવલ પર છે. આજે સોનું 61396 રૂપિયા પર ઓપન થયું હતું પણ માર્કેટ બંધ થતાં-થતાં તેનો ભાવ 61200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અટક્યો હતો.

ચાંદીની કિંમતમાં પણ જંગી વધારો
આજે ટ્રેડિંગ બાદ માર્કેટમાં ચાંદીનાં ભાવમાં પણ ઊછાળો જોવા મળ્યો. 0.94% એટલે કે 684 રૂપિયાનાં વધારા સાથે આજે ચાંદીની કિંમત 72401 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.

વિદેશી બજારોમાં સોના-ચાંદીની સ્થિતિ
કોમેક્સ પર સોનું સોમવારે 12.60 ડોલર એટલે કે 0.63%નાં વધારા સાથે 2011.10 ડોલર પ્રતિ ટ્રોય ઓંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી 0.3888 ડોલર એટલે કે 1.70%નાં વધારા સાથે 23.275 ડોલર પર સ્થિર થયું.

62 હજારની પાર જઈ શકે છે ગોલ્ડ
છેલ્લાં 3 અઠવાડિયામાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. તેનું મુખ્ય કારણ ઈઝરાયલ-હમાસ વૉર છે. જે બાદ રોકાણકારો ગોલ્ડ જેવી સેફ હેવન તરફ વળી રહ્યાં છે. જાણકારો અનુસાર ફ્લેક્સીબલ ડોલર ઈંડેક્સ હોવા છતાં કિંમતો પોતાના નીચલા સ્તરથી લગભગ 8% વધી છે. જો એમસીએક્સ પર ગોલ્ડ 61000 રૂપિયાનાં સ્તર પર સ્થિર રહે છે તો ટૂંક જ સમયમાં સોનું 62000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

Share Article

Other Articles

Previous

અમદાવાદથી ડાયરેક્ટ દીવ, જેસલમેર, પોર્ટ બ્લેર અને આગ્રાની ફ્લાઈટ્સ શરૂ

Next

ખોડિયાર નગરમાં ગેસ ગળતર: 2 બાળકો સહિત 10 ના શ્વાસ રૂંધાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ સામે ટી-૨૦ શ્રેણીમાંથી સીરાજ અચાનક `આઉટ’
12 કલાક પહેલા
અફઘાન સામે વન-ડે શ્રેણી રમવા રોહિત-હાર્દિક ફિટ
12 કલાક પહેલા
લગ્ન પહેલાંના સંમતિથી થયેલા શારીરિક સબંધ પરથી ચારિત્ર્ય નક્કી ન કરી શકાય
12 કલાક પહેલા
દુશ્મનો ચેતજો, ભારતના 12 પરમાણુ શસ્ત્રો હવે ‘ત્રાટકવા માટે તૈયાર’ મોડમાં
13 કલાક પહેલા
Categories

નેશનલ

3064 Posts

Related Posts

યુપીના બરેલીમાં 9મા ધોરણની વિદ્યાર્થીની સાથે સ્કૂલના બે કિશોરોએ દુષ્કર્મ આચર્યું : સગીરાએ કર્યો આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન ફરી યુપીની મુલાકાતે ક્યારે જશે ?
ગુજરાત
2 વર્ષ પહેલા
ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી
ગુજરાત
1 વર્ષ પહેલા
મિઝોરમમાં મોટી દુર્ઘટના: બાંધકામ દરમ્યાન રેલવે પુલ પડ્યો, 17 મજૂરોના મોત
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર