Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ તૈયાર:ગ્રીન સિગ્નલ મળતાંની સાથે જ ટેકઓફ

Fri, January 17 2025

ડી.જી.સી.એ.ની મંજૂરી માટે જોવાઇ રહી છે રાહ: આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું બોર્ડ પણ લાગી ગયું,સમીક્ષા બાદ  બેઝમેન્ટમાં સિવિલ વર્ક પણ પુરું…હવે ઉદ્ઘાટન ક્યારે..?

ગ્રીનફિલ્ડ એરપોર્ટનું મુખ્ય નવું ટર્મિનલ બનીને તૈયાર છે,એરપોર્ટ ઓથોરિટી દવારા બધુ જ કામ પૂરું કરી દેવાયુ છે હવે માત્ર ઓથોરિટીને ડી.જી.સી.એ.નું ગ્રીન સિગ્નલ મળતાની સાથે નવું ટર્મિનલ કાર્યરત થઈ જશે.

વર્ષ 2023 થી શરૂ થયેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનું કામ 95 ટકા પૂરું થઈ ચૂક્યું છે. માત્ર કસ્ટમ ઇમિગ્રેશનની પ્રક્રિયા હજુ બાકી છે, જેના માટેનો સેટઅપ ગોઠવાઈ ગયો છે જોકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની હશે ત્યારે કસ્ટમ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ એક્ટિવ થશે હાલમાં ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેશન માટેનું તમામ કામ પૂરું થઈ ચૂક્યું છે તાજેતરમાં જ ડાયરેક્ટર જનરલ  સિવિલ એવિએશનના અધિકારીઓએ નવા બિલ્ડીંગની સમીક્ષા કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર આ અધિકારીઓએ બેઝમેન્ટમાં સિવિલ કામ માટે સુધારો કરવા માટે સૂચન કર્યું હતું તે પણ અત્યારે પૂરું થઈ ગયું છે, હવે માત્ર નવા ટર્મિનલ માટેની તારીખ આવે તેની રાહ જોવાઇ રહી છે.

અગાઉ વર્ષ 2025 ની શરૂઆત સાથે જાન્યુઆરી મહિનામાં નવું ટર્મિનલ શરૂ થઈ જશે તેવી વાત પછી હવે ફેબ્રુઆરીમાં ટર્મિનલ પરથી ફ્લાઈટનો સંચાલન થશે તેવી ચર્ચાઓ ઊભી થઈ છે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ નો મુખ્ય ટર્મિનલ ક્યારે શરૂ થશે કે પછી તેની તારીખ બાબતે ઓથોરિટી દ્વારા હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

હાલમાં મુખ્ય બિલ્ડિંગમાં પેસેન્જરો માટેની બેઠક વ્યવસ્થા,ચેક ઇન, સિક્યુરિટી,લગેજ માટે 3 કન્વયેર બેલ્ટ,સીસીટીવી, વીઆઇપી લોનજ,કેન્ટીન સહિતનું તમામ કામ પૂરું કરી દેવાયુ છે.

એરોબ્રિજ બની ગયા,ટૂંક સમયમાં લાગી જશે

નવા એરપોર્ટ પર ચાર એરોબ્રિજ બનીને તૈયાર થઈ ગયા છે હવે ટૂંક સમયમાં નવા ટર્મિનલ શરૂ થતા ની સાથે જ આ એરોબ્રિજ સક્રિય થઈ જશે, અગાઉ તેની ટ્રાયલ પણ લેવાઈ ગઈ છે. આ એરોબ્રિજના લીધે પેસેન્જર ટર્મિનલ પરથી સીધા જ ફ્લાઈટમાં જઈ શકે છે જેના લીધે રનવેથી ફ્લાઇટ સુધીનો મહત્તમ સમય બચી જાય છે, એરોબ્રિજ ના લીધે દરેક ફલાઈટ ના ઓપરેશન વચ્ચે 20 મિનિટ જેટલો સમયગાળો બચાવી શકાશે.

નવાં ટર્મિનલમાં 256 સી.સી.ટી.વીથી બાજનજર

રાજકોટ એરપોર્ટના મુખ્ય ટર્મિનલમાં 256 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેની કામગીરી હવે પૂરી થવાની તૈયારીમાં છે. એરપોર્ટ સંવેદનશીલ ગણાય છે જેની સુરક્ષામાં જરા પણ ચૂક ચાલતી નથી, આથી ટર્મિનલ અને ટર્મિનલ ની આસપાસ નો તમામ વિસ્તાર નજરથી બહાર ન જાય તે માટે 256 જેટલા સીસીટીવી કેમેરાથી સિક્યુરિટી કડક બનાવાશે.

Share Article

Other Articles

Previous

467 દિવસના યુદ્ધે વેર્યો હૈયુ કંપાવી દે તેવો સંહાર

Next

અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતેથી ‘પરવાહ’થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’ લોન્ચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ITએ કરચોરોની ઠંડી ઉડાડી: અમદાવાદમાં દીપ અને કામેશ્વર ગ્રૂપ પર દરોડા, કરોડોનાં બિનહિસાબી વ્યવહારો ખૂલે તેવી શકયતા
3 મિનિટutes પહેલા
ગોલ્ડન ટ્રેક: સોનું પ્રથમવાર રૂ.1.50 લાખને પાર, ચાંદી રૂ3.28 લાખની સર્વોચ્ચ સપાટીએ, ચાંદીમાં 4 ગણી કમાણી, સોનામાં 100 ટકા નફો
17 મિનિટutes પહેલા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ‘રેકોર્ડબ્રેક’ બે મહિનામાં 4 ગેંગને કરી ભોંભીતર: મરઘા, પેંડા, બાટલી બાદ હવે ઓડિયા ગેંગ સામે ગુજસીટોક
58 મિનિટutes પહેલા
હું એક કાર્યકર અને નીતિન નવીન મારા બોસ…:વડાપ્રધાન મોદી,નીતિન નવીન ભાજપની વિરાસતને આગળ ચલાવશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2801 Posts

Related Posts

જેતપુરના પીઠડિયામાં હાઇવે ઓથોરિટીએ સંપાદનથી વધુ જમીન કબ્જે કર્યાની અપીલ ફગાવી દેતા રાજકોટ કલેકટર
ગુજરાત
4 મહિના પહેલા
શહેરની `શોભા’ બગાડતાં ૬૨૫ બોર્ડ-બેનર, આડેધડ વેચાતા ૨૦૯૨ કિલો શાકભાજી જપ્ત
રાજકોટ
2 વર્ષ પહેલા
બંગાળમાં ત્રણથી ચાર સાધુઓને ટોળાએ બેફામ માર માર્યો
Breaking
2 વર્ષ પહેલા
ચા કે કોફી નહી, દિવસની શરૂઆત એલોવેરા જ્યુસથી કરો, પછી ફાયદા જ ફાયદા
હેલ્થ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર