Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભાઈએ પોતાની બહેનને કાયદેસરના હક્કહિસ્સો આપવા જ જોઈએ : હાઇકોર્ટ

Thu, July 18 2024

વડોદરામાં ભાઈએ બહેનની ખોટી સહી કરી સંપતી પચાવી પાડી હતી

ગુજરાત હાઇકોર્ટે વારસાગત સંપત્તિ મામલે મોટો ચુકાદો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર એક વ્યક્તિએ પોતાની મોટી બહેનની ખોટી અને બનાવટી સહી કરી વારસાગત્ત સંપતિ પચાવી પાડી હોવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો.

વાસ્તવમાં આ કેસ વડોદરાનો છે જ્યાં વર્ષ 1975ની વારસાગત સંપત્તિ પચાવી પાડવા માટે પોતાની મોટી બહેનની ખોટી અને બનાવટી સહીના આરોપમાં 81 વર્ષીય ભાઇ વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ્દ કરવાનો ગુજરાત હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. જસ્ટિસ દિવ્યેશ.એ.જોશીએ આરોપી ભાઇની ફરિયાદ રદ કરવા અંગેની ક્વોશીંગ પિટિશન ફગાવી દીધી.

હાઇકોર્ટે ભારતમાં ભાઇઓની મહત્વપૂર્ણ સાંસ્કૃતિક ભૂમિકા પર ભાર મુકતા અવલોકન કરતા કહ્યું હતું કે આપણા દેશમાં પિતાના મૃત્યુપછી એક જ વ્યક્તિ એ સ્થાન લઇ શકે છે તે છે ભાઇ. પછી ભલે તે નાનો હોય કે મોટો હોય. આપણી સંસ્કૃતિમાં ભાઇઓને પિતાની બાજુમાં ગણવામાં આવે છે અને તેથી તેઓએ બહેનોને આપવાનું વલણ રાખવું જોઇએ. જો કાંઇ નહી તો ઓછામાં ઓછું તેમના કાયદેસરના હક્કો તો બહેનોને આપવા જ જોઇએ.

હાઇકોર્ટે કહ્યું હતું કે અરજદાર લગભગ 81 વર્ષના નાગરિક છે. સાથે એ પણ સત્ય છે કે એક અસહાય દીકરી તેના પિતાના મૃત્યુ બાદ તેણીની પૈતૃક સંપત્તિ પર તેના કાયદેસરના હક માટે લડી રહી છે. તેના પોતાના જ ભાઇ દ્ધારા કેટલીક ખોટી અને બનાવટી સહીઓ કરીને વારસાગત્ત સંપત્તિના હક્કથી વંચિત રાખવામાં આવી હોવાનો આરોપ છે. કોર્ટે કહ્યું કે આ કેસ ફરિયાદી અને અરજદાર વચ્ચે પૈતૃક સંપત્તિના અંગેના વિવાદનો છે, જેઓ ભાઇ અને બહેન છે.

ફરિયાદી બહેને આરોપ લગાવ્યો હતો કે અરજદાર ભાઇએ મહેસૂલ વિભાગના અધિકારીઓ સમક્ષ તેમના ભાઇ બહેનોની નકલી સહી બનાવી અને ખોટો દાવો કર્યો હતો કે તેઓએ 1975 પહેલા તેના અધિકારો છોડી દીધા હતા. જેનાથી રેકોર્ડ પર અરજદાર એકમાત્ર માલિક બની ગયો અને નવેમ્બર 2023માં ત્રીજા પક્ષકારને મિલકત વેચવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. અરજદાર ભાઇએ આ મામલે કોર્ટ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો હતો કે આ ફરિયાદ 40-50 વર્ષ પછી કરવામાં આવી હતી. જેની સામે બહેને કોર્ટને કહ્યું હતું કે તેને વર્ષ 2013માં આ સમગ્ર છેતરપિંડીની જાણ થઇ હતી અને તેણે તરત જ મહેસૂલ અધિકારીઓ પાસેથી સંબંધિત દસ્તાવેજ મેળવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હાઇકોર્ટે ભાઇની અરજી ફગાવી હતી અને મોટી બહેનની દલીલો ગ્રાહ્ય રાખી હતી.

Share Article

Other Articles

Previous

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નકલી શાળા મુદ્દે કોંગી સભ્યનું હલ્લાબોલ

Next

રાજકોટથી દુબઈની ફ્લાઈટ શરૂ થઇ શકે :CAG ગીરીશ મુર્મુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
8 કલાક પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
8 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
8 કલાક પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
9 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

વેપારીને કાળા-ધોળા મોંઘા પડ્યા: પાંચ કરોડમાં લૂંટાયો
ક્રાઇમ
8 મહિના પહેલા
જે પણ ખરીદો તે મેડ ઈન ઈન્ડિયા હોવુ જોઈએ : નરેન્દ્ર મોદી
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
મરાઠા અનામત આંદોલન હિંસક, એનસીપીના ધારાસભ્યના ઘરને આગ ચાંપી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આંધ્ર અને ઓડિશામાં કોણે લીધા શપથ ? જુઓ
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર