Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝનેશનલ

દીલ્હીમાં ધંધા બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણમાં 2 ના મોત

Tue, October 10 2023

જૂની અદાવત કારણભૂત હતી, અશોક વિહાર વિસ્તાર બંધ પડી ગયો

દિલ્હીમાં બે જૂથો વચ્ચે જૂની અદાવતના કારણે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. જેમાં એક જૂથના બે લોકોના મોત થયા હતા અને બીજા જૂથની એક વ્યક્તિ ઘાયલ થઇ હતી. અશોક વિહાર પાસે જેલરવાલા બાગમાં ગઈકાલે સાંજે બે જૂથોમાં પથ્થરમારો થયો અને એક બીજા પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. ભયને પગલે વિસ્તાર બંધ પડી ગયો હતો.

મળેલી માહિતી મુજબ ગેરકાયદે સટ્ટાબાજીના ધંધા પર નિયંત્રણ મેળવવા માટે હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઉત્તર પશ્ચિમ દિલ્હીના ડીસીપી જિતેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું કે, ‘અથડામણમાં બે લોકોના મોત થયા છે, જેમની ઓળખ સાહિલ ઉર્ફે રઘુ (24) અને અજય ભુરા (25) તરીકે થઈ છે. જ્યારે અન્ય એક વ્યક્તિ રવિકાંત ઉર્ફે ડબલુ (30) ઘાયલ થયો હતો. ડબલુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંને પક્ષો દ્વારા અશોક વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બંને કેસની તપાસ બે નિરીક્ષકોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ‘સાંજે 7:00 વાગ્યાની આસપાસ ગાડીમાં રઘુ સહિત ઓછામાં ઓછામાં ત્રણ લોકો જેલરવાલા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમની પાસે બંદુક અને ધારદાર હથિયારો હતા. શેરીઓમાં ફરતા તેમને વિરોધી ગેંગનો ડબલુ મળ્યો જેના પર તેઓએ ફાયરિંગ કરી હતી. ડબલુને ગોળી વાગી અને તે મદદ માટે લોકોને બોલાવવા લાગ્યો. હુમલાખોરોએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન ડબલુના સમર્થકોએ જવાબી ફાયરિંગ શરૂ કરી હતી. આ દરમિયાન રઘુ અને ભૂરાને ગોળી વાગી અને ભીડે તેમનાં પર છરીથી હુમલો કર્યો હતો. જેથી બંનેના મોત થયા હતા. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ડબલુને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.’ પોલીસ તે વ્યક્તિની તલાસ કરી રહી છે જે રઘુ અને ભૂરા સાથે ત્યાં પહોંચ્યો હતો.

Share Article

Other Articles

Previous

WhatsAppમાં આવી ગયું સીક્રેટ કોડ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Next

રાજકોટ ભરવાડ સમાજ દ્વારા માલધારીઓ અને મહાનગર પાલિકા વચ્ચે ઘર્ષણ અટકાવવા કમિશનરને રજૂઆત જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ત્રણ હજાર કરોડના લોન કૌભાંડમાં 5 ઓગસ્ટે હાજર થવા અનિલ અંબાણીને ED નું સમન્સ
18 મિનિટutes પહેલા
ટ્રમ્પે પાકિસ્તાન પરનો ટેરિફ 29 ટકાથી ઘટાડી 19 ટકા કર્યો
22 મિનિટutes પહેલા
શું સલમાન ખાનની રાજકારણમાં એન્ટ્રી? ભાઈજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું, જુઓ અભીનેતાનો લુક
16 કલાક પહેલા
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2306 Posts

Related Posts

રાહુલ ગાંધીની કેવી રીતે વધી મુશ્કેલી ? શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટમાં અંગ દઝાડતી ગરમી: તાપમાનનો પારો ક્યાં પહોંચ્યો જુઓ…
રાજકોટ
1 વર્ષ પહેલા
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું ૯૨ વર્ષની વયે નિધન : તબિયત લથડતા દિલ્હી એઇમ્સમાં ખસેડાયા હતા
Breaking
7 મહિના પહેલા
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના કેસમાં વધુ એક તારીખ પડી: 9 આરોપીને વકીલ રોકવા આખરી ટકોર
ક્રાઇમ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર