Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હવે દુનિયાના સૌથી ધનિક બિઝનેશમેન કોણ છે જુઓ ..

Thu, March 7 2024

ત્રણ દિવસમાં ત્રણ મોટા ફેરફાર: ત્રણ દિવસ પહેલા નં.1 પર રહેલા જેફ બેજોસ હવે નીચે સરકી ગયા

દુનિયાના અમીર એટલે કે અત્યંત ધનવાન બિઝનેશમેનોની યાદીમાં પાછલા ત્રણ દિવસમાં ત્રણ મોટા ફેરફારો બહાર આવ્યા હતા. પહેલા દુનિયાના સૌથી ધનવાન એલન મસ્ક હતા. બે દિવસ પહેલા તેને પછાડીને જેફ બેજોસ દુનિયાના સૌથી અમીર બન્યા હતા પરંતુ હવે એમને પાછળ રાખીને બર્નાર્ડ આરનોલ્ટ દુનિયાના સૌથી ધનવાન બની ગયા હતા.

આરનોલ્ટ 197 અબજ ડોલરની સંપતિ સાથે સૌથી ઉપર આવી ગયા છે અને જેફ બેજોસ 196 અબજ ડોલરની સંપતિ સાથે બીજા નંબરે રહ્યા છે. હવે કોઈપણ ધનવાન પાસે 200 અબજ ડોલરની નેટવર્થ નથી. ત્રણ દિવસમાં આ પ્રકારે ત્રણ મોટા ફેરફારો બહાર આવ્યા હતા.

બ્લૂમબર્ગ બિલયોનર ઇન્ડેક્સમાં હવે ક્રમ ફરી ગયો છે. જે વ્યક્તિ ત્રણ દિવસ પહેલા દુનિયાની સૌથી અમીર હતી તે હવે નીચે સરકીને ત્રીજા નંબરે આવી ગઈ છે. મસ્કની સંપતિમાં સોમવારે 17.6 અબજ ડોલરનો ઘટાડો થયો હતો અને તેને પગલે તેઓ યાદીમાં નીચે ઉતરી ગયા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં કોંગ્રેસ કોર્પોરેટરોને પ્રવેશ આપવાનો ઈનકાર કરાતા વશરામ સાગઠીયાએ કાયદાકીય કાર્યવાહી કરવાની જાહેરાત કરી : જુઓ વિડિયો

Next

દેશના અર્થતંત્રની રફતાર કેવી ઝડપી રહેશે ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ
1 દિવસ પહેલા
CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
1 દિવસ પહેલા
રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
1 દિવસ પહેલા
વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3168 Posts

Related Posts

એશિયા કપ જીતશું…જીતશું…જીતશું: રોહિત શર્મા
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
પોપ ફ્રાંસીસના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી કહ્યું, કેથોલિક સમુદાય પ્રતિ સંવેદના
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કાર ચાલકે મહિલા પોલીસ કર્મી સાથે અભદ્ર વર્તન કરતાં પીએસઆઈ શાન ઠેકાણે લાવી
રાજકોટ
1 વર્ષ પહેલા
મર્ડરના કેસમાં સમાધાન કરવા 50 લાખની માંગણી કરી યુવકને ઢીબી નાખ્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર