Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સિદ્દિકી મર્ડરના 2 આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ મળી

Sun, October 13 2024

પોલીસ અધિકારીએે પત્રકાર પરિષદમાં માહિતી આપી

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસને લઈને મુંબઈ પોલીસે રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દત્તા નલાવડેએ જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે બની હતી, જેના પછી મુંબઈ પોલીસે તત્પરતા દાખવી હતી. તપાસ તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. અમારી ટીમે તરત જ 2 આરોપીઓને પકડી લીધા હતા.

માહિતી આપતા ડીસીપી દત્તા નલાવડેએ વધુમાં જણાવ્યું કે, “આરોપી પાસેથી બે પિસ્તોલ મળી આવી છે. પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. વિવિધ રાજ્યોમાં 15 ટીમો તૈનાત કરવામાં આવી છે.

પોલીસને પૂરી ખાતરી છે કે આ કાવતરા પાછળ અને મુખ્ય માસ્ટરમાઇન્ડને પકડી લેવામાં સફળતા મળશે. પકડાયેલા બંને આરોપીઓએ પોલીસની પૂછપરછમાં મહત્વની કડીઓ આપી છે જો કે તેના વિષે પોલીસ હજુ કઈ બોલવા માંગતી નથી.

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત

Next

બાબાની રવિવારે સાંજે દફન વિધિ થઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
3 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટમાં આજથી બે દિવસ જીએસટીની નેશનલ કોન્ફરન્સ
રાજકોટ
1 વર્ષ પહેલા
અમારી સરકારની પ્રાથમિકતા નાગરિકોને બિમારીથી બચાવવા અને બિમારી સામે લડવાની ક્ષમતા પ્રદાન કરવાની છે: PM મોદી
Breaking
2 વર્ષ પહેલા
થર્ટી ફર્સ્ટને લઈને રાજકોટ પોલીસ એલર્ટ: પીધેલા, છરી તથા દારૂ સાથે 30થી વધુ શખ્સોને પકડી પાડયા
ક્રાઇમ
5 મહિના પહેલા
ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ટાઢોડું! નલિયામાં ૪.૨ ડિગ્રી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર