આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગીભર્યો રહેશે, આર્થીક લાભ થઈ શકે છે
આજની રાશી ધન 7:27am મકર
મેષ (અ,લ,ઇ)
મહત્વના કામો અધૂરા રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ વધું રહેશે. દિવસ લાભદાયક રહેશે.
મીથુન (ક,છ,ઘ)
લગ્નજીવન માટે ખુજબ સારો દિવસ રહેશે. કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
નણાકીય સ્થિતિ મજબૂત બનશે. મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
સિંહ (મ,ટ)
નાણાંની લેવડ-દેવડમાં કરવામાં કાળજી રાખવી. કામને પુર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે તમારું વિશેષ યોગદાન રહેશે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ આનંદમય રહેશે.
તુલા (ર,ત)
વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં ખુબજ હળવાશ રહેશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં આળસ થઇ શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ ભર્યું રહેશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. દિવસ શુભ રહેશે.