આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને બિનજરૂરી ખર્ચ વધશે, કાર્યોમાં અડચણ આવશે
આજની રાશિ : મિથુન
મેષ (અ,લ,ઇ)
મિત્ર સાથેના સંબંધો ગેરસમજને કારણે બગડી શકે છે. મહત્વના નિર્ણયો લેવામાં ઘ્યાન રાખવું. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
યુવાનો તેમના અભ્યાસમાં યોગ્ય સફળતા પ્રાપ્ત કરી શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નોકરીયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં અડચણો આવી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
દિવસની શરૂઆત સુખદ રહેશે. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આવક કરતા ખર્ચ વધુ થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
તુલા (ર,ત)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થાય શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
જમીન-મકાનની ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
અન્ય લોકોને કામમાં મદદરૂપ થઇ શકો છો. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કોઈ ખાસ વ્યેક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ ખુબજ સારો રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે ધાર્મિક કાર્ય કરી શકો છો. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ શુભ રહેશે.