આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, વ્યવસાયમાં યોગ્ય નફો મળશે
આજની રાશી મેષ
મેષ (અ,લ,ઇ)
માનસિક શાંતિનો અનુભવ થશે. કામમાં ખુબજ હળવાશ રહેશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃષભ (બ,વ,ઉ)
વ્યવસાયમાં યોગ્ય નફો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધરો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
મહત્વનાં કાર્યમાં શાંતિ અને ધીરજ જાળવી રાખો. આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં આળસ થઇ શકે છે. નકામી બાબતોમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. ધનની હાની થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. મિત્રો તરફથી યોગ્ય સહકાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. વિશેષ લાભ થવા શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
પરિવારના વરિષ્ઠ સભ્યોનાં આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.
