આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગી ભર્યો રહેશે, આત્મવિશ્વાસમાં વધારો થશે, અણધાર્યા લાભના સમાચાર મળશે
date : 18-10-2024
આજની રાશી : મેષ
મેષ (અ,લ,ઇ)
કામમાં બેદરકારીને કારણે મહત્વનાં ઓડૅર રદ થઇ શકે છે. મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
દિવસની શરૂઆત સુખદ રહેશે. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. અણધાર્યા સમાચાર મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
તુલા (ર,ત)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
યુવાનો તેમના ભવિષ્ય પ્રત્યે જાગૃત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. કામના સ્થળે નવી તકો મળી શકે છે. દિવસ આરામદાયક રહેશે.
મકર ( ખ,જ)
આજે મહેનત કરતા પરિણામ ઓછુ મળી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કુંભ (ગ,સ,શ,ષ)
પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. ધનનું રોકાણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.