Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કોટેચા ચોકમાં વાહનોના થપ્પા નહીં લાગે, સર્કલને અડધું કરવાનું શરૂ

Fri, October 18 2024

વોઈસ ઓફ ડે’એ પ્રજાનો અવાજ બની તંત્રને ઢંઢોળ્યું’ને આખરે સમસ્યાનું આવ્યું નિવારણ
૪૦૦ મીટરનું સર્કલ હવે ૨૨૦ મીટર કરાશે: માત્ર મિગ વિમાન ફરતે જ સર્કલ રખાશે, બાકીનો આખો ભાગ નીકળી જશે
હજારો વાહનચાલકોને મળશે લાભ, સર્કલ અડધું કરાયા બાદ અન્ય નડતર પર દૂર કરવા તૈયારી



ટ્રાફિકજામ, નાના-મોટા અકસ્માત, માથાકૂટ સહિતનું ઘર' બની ગયેલા કોટેચા ચોકમાં વાહન ચાલકોને પસાર થવામાં કેવી અગવડ પડી રહી છે તેનોજાતઅનુભવ’ કરીને વોઈસ ઓફ ડે' દ્વારા આ દિશામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તેના થકી તંત્રને ઢંઢોળાયું હતું. આખરે તંત્રએ અહેવાલ પરથી ધડો લઈને કોટેચા ચોકના મહાકાય સર્કલને તોડવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં જ આ સર્કલ અડધું કરી દેવામાં આવશે.

આ અંગે મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને કારણે કોટેચા ચોક સહિતના સર્કલ નાના કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સર્કલને નાના કરવા કે નહીં તે માટેનો સર્વે કરવા માટે સુરતની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ આવી ગયા બાદ આ કાર્યવાહી શરૂ કરાઈ છે.

કોટેચા ચોક સર્કલની વાત કરવામાં આવે તો જ્યાં મિગ વિમાન મુકાયું છે તેના ફરતેનું સર્કલ ૪૦૦ મીટરનું હતું જે હવે ૨૨૦ મીટર કરી દેવામાં આવશે. એકંદરે માત્ર મિગ વિમાન ફરતે જ સર્કલ રાખીને બાકીની જગ્યા વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ કામ દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જવાની પૂરી શક્યતા છે. આ સર્કલ ૨૧ મીટર લાંબુ અને ૧૮.૫૦ મીટર પહોળું હતું જેને નાનું કરવાનું શરૂ કરી દેવાયું છે.

આ સર્કલ નાનું થઈ જવાથી હજારો વાહનચાલકોને લાભ મળશે. આ સર્કલ નાનું થયાબાદ ત્યાં આસપાસ ફ્લેમિંગોના સ્ટેચ્યુ સહિતનોશણગાર’ કરવામાં આવ્યો છે ત્યારે જો એ નડતરરૂપ જણાશે તો તેને પણ હટાવી દેવામાં આવશે. આ ઉપરાંત રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલને પણ નાનું કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

હજુ આટલા સર્કલ નાના કરાશે

  • અમૂલ સર્કલ
  • જિલ્લા પંચાયત
  • જડ્ડુસ હોટેલવાળો ચોક
  • મોકાજી સર્કલ
  • રાજનગર
  • એસ્ટ્રોન
  • જેટકો

Share Article

Other Articles

Previous

ફંડોની સતત વેચવાલીથી શેરબજારમાં આજે પણ મંદી : સેન્સેક્સ 550 અને નીફ્ટી 170 પોઇન્ટ તૂટ્યો

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગી ભર્યો રહેશે, આત્મવિશ્વાસમાં વધારો થશે, અણધાર્યા લાભના સમાચાર મળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આકાશમાં 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર પર ઈનામોનો વરસાદ
2 કલાક પહેલા
મતદાર યાદીના SIR દરમિયાન ફોર્મ 6 માં ફેરફાર મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે ખુલાસો માંગ્યો: CEC ને સસ્પેન્ડ કરવાનો ઇનકાર
2 કલાક પહેલા
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની નવી યાદી જાહેર: વર્તમાન સાંસદોને પડતા મૂકી 8 સંગઠનવાદી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા
2 કલાક પહેલા
ગાઝિયાબાદના સાહિબાબાદમાં રાવણના પૂતળામાં ફટાકડા ભરતી વખતે પ્રચંડ વિસ્ફોટ: 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3706 Posts

Related Posts

24×7 ની ડેડલાઈન પુરી થાય એ પહેલાં રાજકોટથી ઇન્ટરનેશનલ ફલાઇટ ટેકઓફ થશે
રાજકોટ
1 વર્ષ પહેલા
અફઘાન સામે શ્રેણી-મેચ કબજે કરતી ટીમ ઈન્ડિયા
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
બાજરાના લોટ સહિતના મિલેટ્સના પ્રોડક્ટ ઊપર હવે 18 નહીં 5 ટકા ટેક્સ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ધારી ગીરના રેવન્યુ વિસ્તારમાં 7 સિંહોની શાહી લટાર, જુઓ વિડીયો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર