આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
આજની રાશી સિંહ
મેષ (અ,લ,ઇ)
સારા સમાચાર મળી શકે છે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. મિત્રો તરફથી કામમાં મદદ મળશે. દિવસ આરામદાયક રહેશે.
મીથુન (ક,છ,ઘ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
લાગણીઓ દુભાઈ શકે છે. કામમાં થાક વધુ લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. નકામા કામોમાં સમય વધુ વ્યર્થ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
તુલા (ર,ત)
સમાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે માનસિક થાક લાગી શકે છે. કામને પુર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
મહત્વના કામોમાં ધીરજ અને ધૈર્ય રાખવું જરૂરી છે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. આજે અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે મહત્વના કામમાં ભૂલો પડી શકે છે. ધનની હાની આજે થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
અટકાયેલા નાણાં પરત મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. આજે દિવસ શુભ રહેશે.