Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

હનુમાન મઢી પાસેના ગોડાઉનમાંથી સવા ત્રણ લાખના વાયર ચોરાયા

Thu, May 16 2024

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 72 કલાકમાં ત્રીજી ચોરી 

ભારતીનગર મેઇન રોડ પર એન્જિનિયર અને વિપ્ર યુવકના ઘરે તસ્કરોએ હાથફેરો કર્યા બાદ ગોડાઉનને નિશાન બનાવ્યું : ત્રણેય સ્થળે ચોરીને અંજામ આપનાર ગેંગ અલગ-અલગ કે એક ?

વોઇસ ઓફ ડે રાજકોટ


રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધવા પામ્યા છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 72 કલાકમાં તસ્કરોએ ત્રણ સ્થળે ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ભારતીનગર મેઇન રોડ પર એન્જિનિયર અને વિપ્ર યુવકના ઘરે ચોરી કર્યા બાદ હનુમાન મઢી ચોકમાં આવેલા ગોડાઉનમાં ત્રાટક્યા હતા અને સવા લાખના વાયર ચોરી જતાં પોલીસ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથધરી છે.

બનાવની વધુ વિગતો અનુસાર, નિર્મળા રોડ પર લીંબુડી વાડી પાસે મિલન સોસાયટીમાં રહેતા વેપારી વિવેકભાઇ મણીલાલભાઇ દેથરીયા (ઉ.38) એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે રૈયા રોડ હનુમાન મઢી પાસે ઓફીસ અને ગોડાઉન ધરાવે છે. તેમાં ઇલેકટ્રીકને લગતો સામાન રાખી વેપાર કરે છે.ગઇ તા.14ના રોજ આ ગોડાઉન બંધ કરી ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ તા.15ના રોજ સવારે 10 વાગ્યે વેપારી પોતાની ઓફીસ અને ગોડાઉન ગયા ત્યારે ત્યાં સામાન વેરવીખેર હાલતમાં પડયો હતો.ત્યાં અંદર તપાસ કરતા પોલીકેબ કંપનીના અને બોનટોન કંપનીના અલગ અલગ દરનાં અનેક વાયરના બંડલો જોવા મળ્યા નહોતા. જેથી આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પહોંચી રૂા.3.19 લાખના વાયર ચોરીની ફરીયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ કરતા કોઇ તસ્કર દીવાલ કુદી ગોડાઉનમાં પ્રવેશ કરી દરવાજાના નકુચા તોડી ઇલેકટ્રીક વાયરના જથ્થાની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.જ્યારે આ મામલે ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી તસ્કરોનું પગેરું મેળવવા પ્રયાસ કર્યો હતો. જ્યારે સીસીટીવીમાં બે તસ્કરો રીક્ષામાં માલસામાન લઇ જતા દેખાયા હતા.અને તે રિક્ષા કાલાવડ રોડ તરફ જતી હોવાનું જણાયું હતું.

ઉલેખ્ખનિય છે કે, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 72 કલાકમાં ત્રીજી ચોરી નો બનાવ બનતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જેમાં તસ્કરોએ પ્રથમ ભારતીનગરમાં રહેતા વિપ્ર યુવકના ઘરે ત્રાટકી 42 હજારના ઘરેણાં ચોરી ગયા હતા બાદ ભારતીનગરમાં જ રહેતા એન્જિનિયર યુવકના ઘરને નિશાન બનાવી પોણા છ લાખના ઘરેણાંની ચોરી કરી હતી.બાદ સતત ત્રીજા દિવસે ચોરીને અંજામ આપતા તસ્કરો ગાંધીગ્રામ પોલીસને પડકાર ફેકી રહ્યાનું જણાય રહ્યું છે.

Share Article

Other Articles

Previous

પંદર દિવસ પછી કેરળમાં ચોમાસુ બેસી જશે

Next

માધાપર, કણકોટ દબાણો હટાવવા કલેકટરનો આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
2 દિવસ પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
2 દિવસ પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
2 દિવસ પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

તેહરાનના ટ્રાફિક કેમેરા અને મોબાઇલ નેટવર્ક હેક કરવામાં આવ્યા’તા: પોતાના જ કેમેરામાં કેદ થયા નેતાઓ, ઇઝરાયલે વર્ષો સુધી નજર રાખી
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
મહાચોર અને પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી મુશ્કેલીમાં મુકાયો, લંડનનો બંગલો પણ વેચાશે, અદાલતે કિંમત નક્કી કરી
Breaking
3 વર્ષ પહેલા
કંગના અંગે અભદ્ર ટિપ્પણી કરનાર સુપ્રિયા શ્રીનેતેનું શું થયું…વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મોરોક્કો ભૂકંપ મૃત્યુઆંક 2000
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર