Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

બોલરને ‘દાદાગીરી’ ભારે પડી !

Tue, August 22 2023

યુએઈ-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી-20 શ્રેણીના નિર્ણાયક મુકાબામાં ન્યુઝીલેન્ડે 32 રને જીત મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં યુએઈના બોલર જુનૈદ સિદ્દીકીએ ત્રણ વિકેટ ખેડવી હતી પરંતુ આ મેચમાં તેની એક હરકતને કારણે આઈસીસીએ તેને દંડ ફટકાર્યો છે.

જુનૈદ સિદ્દીકીની 25% મેચ ફી અને બે પોઈન્ટ કાપી લેવામાં આવ્યા છે. ફાઈનલ મેચમાં સિદ્દીકીને આઈસીસીના નિયમોનું ઉલ્લંઘન કરવાની મોટી સજા મળી છે. આઈસીસી કૉડ ઑફ ક્ધડક્ટ આર્ટિકલ 2.5 અનુસાર જ્યારે કોઈ બેટર આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન આઉટ થાય અને તેના ઉપર કોઈ ભાષા, ઈશારા અને ગુસ્સામાં કોઈ હરકત કરતો જોવા મળે તો તેને સજા મળે છે.

આ ઘટના ન્યુઝીલેન્ડની ઈનિંગની પાંચમી ઓવરમાં બની હતી જ્યારે સિદ્દીકીએ ટીમ સેફર્ટના આઉટ થયા બાદ જોરથી રાડો પાડી અને તેના તરફ દોડીને તેને આંખો બતાવી હતી. એટલું જ નહીં બલ્કે આ પછી તેણે વધુ એક નિયમ તોડ્યો હતો. તેણે ઈનિંગની 17મી ઓવરમાં અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. અમ્પાયરના નિર્ણયથી નાખુશ થઈને સિદ્દીકીએ પોતાની હદ્દ પાર કરી જે બદલ આઈસીસીએ તેને દંડ ફટકાર્યો હતો.

Share Article

Other Articles

Previous

મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી છે, હું નિરાશ છું

Next

ચહલને પડતો મુકાતાં જ પત્ની ધનશ્રીનો ગુસ્સો સાતમા આસમાને !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
3 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
3 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
3 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના મહિલાઓ ઉમેદવારી ફોર્મ લેવા પહોચ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
SRK BIRTHDAY SPECIAL : બી-ટાઉનના સૌથી રોમેન્ટિક શાહરૂખ અને ગૌરીએ ત્રણ વાર કર્યા હતા લગ્ન, જાણો શું છે કારણ
Entertainment
2 વર્ષ પહેલા
ભડકાઉ ભાષણનો મુદ્દો : આરોપી મૌલાનાને જૂનાગઢથી કચ્છ લવાશે
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ : મોરારીબાપુની રામકથામાં માતા-પિતાને મળશે ‘શ્રવણ’ !!  દેશ-વિદેશથી આવેલા ભાવિકો વડીલોને દત્તક લઈ શકશે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર