જાણો આજનું રાશિફળ | 04-05-2024
મેષ
આવક અને ખર્ચ વચ્ચે સમાનતા રહેશે. કામના સ્થળે નવી યોજનાઓ બનાવી શકો છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃષભ
આજે મન પ્રફુલ્લિત રહેશે. કામમાં લોકો તમારી સલાહ લઈ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન
નાણાકીય બાબતોમાં ખૂબ કાળજી રાખવી. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ
કામના સ્થળે નવી તકો મળી શકે છે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.
કન્યા
મહેનતનું પૂરતું પરીણામ મળશે. કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક
વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. નવા મિત્રો બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન
કામમાં થાક લાગી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. ભવિષ્ય માટેની યોજના બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ
નવી નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન
આજે તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
આજની રાશી સાંજે 04:38 સુધી કુંભ ત્યારબાદ મીન