આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને તમામ કામ શાંતિપૂર્ણ થશે પૂર્ણ , દિવસ ખૂબ જ ખાસ રહેશે
મેષ
આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ વધું રહેશે. સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ
મોજ-મસ્તીમાં સમય વધું પસાર કરી શકો છો. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીથુન
કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક
જીવનસાથિ સાથેના સબંધો મધુર બનશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ
માનસિક શાંતિનો અનુભવ થશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કન્યા
નકામી પ્રવૃત્તિઓમાં નાણાં વ્યર્થ થઇ શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક
રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
ધન
આત્મવિશ્વાસમાં વધારો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ વધુ રહેશે. દિવસ શુભ રહેશે.
મકર
આજે તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે. મહત્વના કામો અધૂરા રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કુંભ
ધનલાભ થવાની શક્યતા રહેશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મીન
પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. દિવસ આનંદમય રહેશે.
આજની રાશી સિંહ 7:41pm સુધી, કન્યા