Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જુગાર ક્લબની બાતમી આપ્યાની શંકાએ ત્રિપુટીનો વેપારી પર હુમલો

Tue, September 24 2024

પીસીબીએ તાજેતરમાં પકડેલી

કુખ્યાત જુગારીએ તેના સાગરીતો સાથે મળી પોપટપરા પાસે વેપારીને ધોકાવી પૈસા પડાવી લીધા : પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટમાં પીસીબી પોલીસ દ્વારા થોડા દિવસ પૂર્વે  જુગારી મોસીન મોટાણીની ચાલતી જુગાર ક્લબ પર દોરોડો પડ્યો હતો.ત્યારે આ જુગારની બાતમી આપ્યાનો ખાર રાખીને પોપટપરા દેવી હોલ પાછળ પરસાણાનગરના વેપારીને ત્રણ શખ્સોએ પાઈપથી હુમલો કરતાં વેપારીને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે પ્ર. નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

વિગત મુજબ જામનગર રોડ પર પરસાણા નગર શેરી નં-01 માં રહેતાં કમલેશભાઈ ઉર્ફે ટીંકુ ગોવિંદભાઈ નેબાણી (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કુખ્યાત જુગારી મોશીન મોટાણી, સદામ અને જુબ્બેર ઉર્ફે રીંકુનું નામ આપી જણાવ્યું હતું કે, તે 150 ફુટ રીંગ રોડ પર ગોકુલ ધામ ખાતે  કમલેશ સાયકલ સ્ટોર નામથી દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે.ગત તા.22 ના રાત્રીના સવા બારેક વાગ્યાની આસપાસ પોપટપરા દેવી હોલ પાછળ શેરીમા મોહસીને તેમને ફોન કરી બોલાવેલ અને તે ત્યા જતા મોહસીન મોટાણી અને જુબેર ઉર્ફે ટીન્કુ,  સદામ ત્યાં હાજર હોય જેમાથી મોહસીને કહેલ કે, તે બાતમી આપી તા.20 ના જુગારની રેઇડ પડાવેલ છે તેમ કહીં ત્રણેય શખ્સોએ તેની પાસે રહેલ લોખંડના પાઈપથી હુમલો કરતાં વેપારીના હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.  તેમજ ગાળો આપી સદામે તેમની પાસેથી બળજબરીથી રૂ.8200 લઇ લીધા હતાં.દરમિયાન સદામે અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.જેથી આ મામલે પ્ર.નગર પોલીસ દ્વારા ત્રણેય શખસો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ કરી છે.

Share Article

Other Articles

Previous

બે કૌટુંબિક ભાઈઓએ મકાન આપવાના બહાને યુવક પાસે 8 લાખ પડાવ્યા 

Next

ઇઝરાયલના હવાઈ હુમલાથી લેબેનોનમાં 585 ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
8 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
9 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
9 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
10 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

ભારતના આ રાજ્યમાંથી સૌથી વધુ લોકો વિદેશ જાય છે? વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીના ઘરે તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા
Breaking
2 વર્ષ પહેલા
વજન ઉતારવા માટે ઉપવાસ કેટલા ઉપયોગી નીવડે છે ?
હેલ્થ
3 વર્ષ પહેલા
રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બિલ અટકાવી શકે નહીં તેવા સુપ્રીમ કોર્ટના ફરમાન પર ભડકી ગયા ઉપરાષ્ટ્રપતિ ધનખડ, કહ્યું બંધારણની કલમ 142 લોકતાંત્રિક શક્તિઓ માટે પરમાણુ મિસાઈલ બની ગઈ છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર