Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ગાડી સાઈડમાં રાખવા મુદે વૃદ્ધને ચાર શખસોએ માર માર્યો

Fri, August 2 2024

શહેરમાં આસ્થા ચોક પાસે ગાડી સાઈડમાં રાખવા મુદે 55 વર્ષીય પ્રૌઢ પર અજાણ્યા છોટા હાથીના ચાલક સહિતના ચાર શખસોએ હુમલો કરી માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે. આંબેડકરનગર શેરી નં.7માં રહેતા બાબુભાઈ દેવકુભાઈ રાઠોડએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે છોટા હાથી ગાડી નં.જી.જે.38.બીટી 4926નો ચાલક અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સોના નામ આપતા જણાવ્યું હતું કે,ગઈકાલે સાંજના સમયે ઘરેથી બે પૌત્રને એકટીવામાં બેસાડી આસ્થા ચોક પાસે ગયા હતા. ત્યાંથી પરત આવતા હતા. ત્યારે છોટા હાથીનો ચાલક તેઓની ગાડી સાઈડમાં હોવા છતાં ગાડીના ચાલકે ગાડી સાઈડમાં લઈ લ્યો કહી બોલાચાલી કરી હતી. અને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. જેથી આ મામલે માલવિયા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી છે.  

Share Article

Other Articles

Previous

રણવીર શૌરી-કે.કે મેમન સ્ટારર “શેખર હોમ” વેબ સિરિઝનું ટ્રેલર રિલીઝ

Next

ગ્રીનલેન્ડ ચોકડી પાસે યુવકને રિક્ષા ગેંગનો ભેટો : આઇફોન અને રોકડ સેરવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સ્કીન કેન્સરને પાછું આવતું રોકવામાં Moderna અને Merck ની mRNA વેક્સિન ટ્રાયલમાં સફળ
1 કલાક પહેલા
પ્રથમવાર સમગ્ર રાજ્યમાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરાશે
1 કલાક પહેલા
વૈવાહિક વિવાદમાં DNA ટેસ્ટ કરાવવો ખોટો નથી: સુપ્રીમ કોર્ટ
2 કલાક પહેલા
ગુજરાતના MSME માટે ખુલશે વૈશ્વિક બજાર: MSME અને નાના કારીગરો માટે વૈશ્વિક તકોનો રોડમેપ તૈયાર
3 કલાક પહેલા
Categories

નેશનલ

3482 Posts

Related Posts

સોમવારથી ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ઉપરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
ગુજરાત
2 વર્ષ પહેલા
શાકભાજી ખરીદવા જવું જોખમી? રાજકોટમાં સહકારનગર મેઈન રોડ પર મહિલાના પર્સમાંથી મોબાઈલ ચોરાઈ ગયો
ક્રાઇમ
11 મહિના પહેલા
માર્કેટ પ્લેસ પોર્ટલ પર લઘુ ઉદ્યોગોનું રજીસ્ટ્રેશન ચાર મહિનાથી અધ્ધરતાલ
ગુજરાત
2 વર્ષ પહેલા
ગાઢ ધુમ્મસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ફલાઈટની ઉડાન કેન્સલ નહિ થાય : ઓછી વિઝિબિલિટીમાં ફલાઈટ ઓપરેશન માટે એરપોર્ટ સજ્જ
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર