Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટ: પેડક રોડ પર ચાંદીના કારખાનામાં આગ લાગતા 10 મજૂરોએ જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવી

Tue, August 6 2024

  • જે.કે.ક્રિએશન નામના ચાંદીના કારખાનામાં આગ લાગતા 10 મજૂરોએ જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવી
  • એકઝોસ્ટ ફેનમાં લાગેલી આગ મિનિટોમાં વિકરાળ બનતા ફાયરની ટીમે દોડી આવી કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો  

વોઇસ ઓફ ડે રાજકોટ

ગુજરાતમાં હાહાકાર મચાવી દેનાર રાજકોટના TRP અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા હતા.અને આ અગ્નિકાંડ ઘણા અધિકારીઓને પણ દઝાડી ગયો હતો. ત્યારે હજુ સુધી પણ આ ઘટનાના ભણકારા વાગી રહ્યા છે.તો ગઇકાલે પેડક રોડ પર TRP કાંડ થતાં સહેજમાં અટક્યો હતો. જેમાં પેડક રોડ પર ચાર માળની બિલ્ડિંગમાં આવેલા જે.કે. ક્રિએશન નામના ચાંદીના કારખાનાના એકઝોસ્ટ ફેનમાં આગ લાગી હતી.અને થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ લીધો હતો. તો બીજી બાજુ કારખાના અંદર રહેલા 10 જેટલા મજૂરોએ પોતાનો જીવ બચાવવા ચોથા માળેથી ત્રીજા માળ પર છલાંગ લગાવી હતી.બાદમાં ફાયરની ટીમ આવી જતાં તેમને આગ બુઝાવી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

આ અંગે મળતી માહિતી મુજબ, ગઇકાલ સવારે 10.20 વાગ્યા આસપાસ પેડક રોડ પર જે. કે. ક્રિએશન નામના ચાંદીના કારખાનામાં આગ ભભૂકી હોવાની જાણકારી મળતા બેડી પરા ફાયર સ્ટેશનથી એસ.ટી.ઓ રહીમભાઈ, સંજયભાઈ, ફાયર જવાન ધર્મેન્દ્રસિંહ, શૈલેષભાઈ સહિતના દોડી ગયા હતા. આ બિલ્ડીંગ ચાર માળનું હતું.જેમાં વચ્ચેના બે માળ પર રહેણાક ફ્લેટ હતા. જ્યારે પહેલા અને ચોથા માળે ચાંદી ઓગાળવાની ભઠ્ઠી એટલે કે ચાંદીનું કારખાનું આવેલ હતું. અહીં એકઝોસ્ટ ફેનમાં આગ લાગી હતી.જેને થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ લીધું હતું.જેથી ચોથા માળે રહેલા 10 જેટલા મજૂરોએ છલાંગ લગાવી તેમજ ત્યાં રહેલી સીડી મારફત પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ફાયરની ટીમે એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.બનાવ વખતે ચાંદીના કારખાનાના માલિક જયેશભાઇ બાબુભાઈ કોરાટ અને તેમનો મેનેજર હાજર હતા. આ ઉપરાંત બી.ડિવિઝન પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમ પણ દોડી આવી હતી.

બિલ્ડિંગ પાસે ફાયર NOC જ ન હતી

ચાંદીના કારખાનામાં આગ લાગ્યાની જાણ થતાં બેડીપરા તેમજ ભાવનગર રોડ ફાયર સ્ટેશનેથી ફાયર ફાઈટરો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું,કે ચાર માળના આ બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી જ નથી જેથી આ મામલે હવે ફાયરબ્રિગેડ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે.જેથી માલિકે ફાયર એનઓસી માટે કોઈ કાર્યવાહી કરી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવવાની છે.

 ચાર માળના બિલ્ડિંગમાં બે માળે કારખાનાનું અને બે માળે રહેણાંક

પેડક રોડ પર આવેલા આ ચાર માળના બિલ્ડીંગમાં પહેલા અને ચોથા માળે ચાંદી કામ ચાલતું હતું જ્યારે અન્ય બે માળ રહેણાંક છે.આગ લાગવાના કારણે ચોથા અને બીજા માળે ચાંદી કામ કરતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને કર્મચારીઓએ જીવ બચાવવા માટે અગાસી ઉપરથી છલાંગ લગાવી હતી.

Tags:

Firefire brokegujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

શેર બજારમાં ઊચું વળતર આપવાની લાલચ આપી દંપતીએ 103 લોકોનું રૂ. 3 કરોડનું ફુલેકું ફેરવ્યું

Next

લ્યો બોલો….ખેડૂતની વાડીએ બાંધેલી 1.60 લાખની બે ભેંસ ચોરાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
10 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
10 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
10 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
11 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
મને કમળો છે એટલે ઘર છોડીને જાઉં છું’ લખી 15 વર્ષની સગીરા ગાયબ, જાણો પોલીસે કઈ રીતે એક કડાંમાંથી ‘કડી’ મેળવી સગીરાને શોધી
ક્રાઇમ
10 મહિના પહેલા
iPhoneની બેટરી ક્યારે બદલવી જોઈએ? એક ક્લિકમાં કરી શકો છો ચેક, જાણો તમામ માહિતી
ગુજરાત
4 મહિના પહેલા
ભાઈજાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ : સલમાનની સિકંદર OTT ઉપર રિલીઝ થવા તૈયાર, જાણો ક્યાં અને ક્યારે જોવા મળશે ફિલ્મ
Entertainment
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર