Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પડધરીના હરિપર ખારી ગામે દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી : 636 બોટલો કબજે

Mon, July 8 2024

ધોરાજી, વિંછીયા અને પડધરીના ત્રણ બુટલેગરને પકડી વિદેશી દારૂની બોટલો અને બોલેરો-સ્વિફ્ટ કાર મળી રૂ.10 લાખનો મુદામાલ જપ્ત કર્યો

પડધરીના હરિપર ખરી ગામે થતાં દારૂના કટિંગ પર પડધરી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 636 બોટલો સાથે ધોરાજી, વિંછીયા અને પડધરીના ત્રણ બુટલેગરોની ધરપકડ કરી છે.જ્યારે પોલીસે દારૂની બોટલો, બોલેરો-સ્વિફ્ટ કાર અને મોબાઈલ મળી રૂ.10 લાખનો મુદામાલ કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.

માહિતી મુજબ પડધરી પોલીસના પીએસઆઈ જી.જે.ઝાલા તેની ટીમ સાથે રાત્રિના સમયે પેટ્રોલિંગ હતા ત્યારે તેઓને હરિપર ખરી ગામે આજી નદી તરફ દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળતા દોરોડો પાડ્યો હતો. અને દારૂનું કટિંગ કરતાં પડધરીના વિશ્વરાજસિંહ ભૂપતસિંહ સરવૈયા, વિંછીયાના જયદીપ બહાદુર બોરિયા અને ધોરાજી તાલુકાના ભાડેર ગામના ક્રીપાલસિંહ જયવતસિંહ વાઘેલાની ધરપકડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ.636 બોટલો,બોલેરો-સ્વિફ્ટ કાર અને 4 મોબાઈલ મળી કુલ રૂ.10,03160નો મુદામાલ કબજે કર્યો હતો. અને આ દારૂ ક્યાંથી લઇ આવ્યા હતા.તે દિશામાં બુટલેગરોની પૂછતાછ આદરી છે. 

Tags:

daru

Share Article

Other Articles

Previous

રાજકોટ : અષાઢી બીજના દિવસે પતા ટીચતા ગ્રામ્ય પોલીસે 22 જુગારીને પકડ્યા

Next

‘આયુષ્માન ભારત યોજના’ અંગે બજેટમાં થઇ શકે છે મોટી જાહેરાત : આટલા લાખ સુધીની ફ્રી સારવાર આપવા વિચારણા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
19 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અહીંના લોકો ઝેરી સાપ પાસે મરાવે છે પોતાને ડંખ, જોવો શું છે આ પરંપરા
લાઇફસ્ટાઇલ
3 વર્ષ પહેલા
રાજકોટના બેડી યાર્ડમાં વડાપ્રધાનનાં હેલિકોપ્ટર માટે 3 હેલિપેડ તૈયાર: PM સાથે જાપાન, યુક્રેન, કોરિયા,આફ્રિકાનાં પોલિટિકલ લીડર્સ સ્ટેજ પર બેસશે
ગુજરાત
3 મહિના પહેલા
યુપીના સુલતાનપુરમાં ભાજપના નેતાના ભત્રીજાની ગોળીઓ ધરબી હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બિહારમાં નીતિશ કુમારને શું લાગ્યો ફટકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર