Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પોરબંદરથી ઝડપાયો પાકિસ્તાની એજન્ટ : ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડતો

Sat, October 26 2024

પોરબંદરની એક તમાકુ ફેક્ટરીમાં કામ કરતા પંકજ કોટિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી ટેરરીસ્ટ સ્કવોડને એવી માહિતી હતી કે આ શખ્સ જુદી જુદી સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી મેળવીને રિયા નામની પાકિસ્તાની એજન્ટને પહોંચાડતો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસૂસી બદલ આ શખ્સની BNSની કલમ ૬૧ અને ૧૪૮ મુજબ ધરપકડ કરવામાં આવીછે. . હાલ આ જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.

મળતી માહિતી અનુસાર, છેલ્લા આઠ મહિનાથી પાકિસ્તાન નેવીને કોસ્ટ ગાર્ડની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. ગુપ્ત માહિતી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પાકિસ્તાનમાં રીયા નામના અધિકારીને પહોંચાડતો હતો. આરોપીના ખાતામાં પાકિસ્તાનથી 26 હજાર રૂપિયા જમા થયા છે.

Share Article

Other Articles

Previous

શિવસેના (UBT)ની 15 નામની બીજી યાદી જાહેર

Next

કેજરીવાલ પર ભાજપે હુમલો કરાવ્યો : મુખ્યમંત્રી આતિશીનો દાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ
13 મિનિટutes પહેલા
અમરનાથ યાત્રાના આવકારવા કાશ્મીરના મુસ્લિમોમાં ઉત્સાહ
14 મિનિટutes પહેલા
મોદીની યશકલગીમાં વધુ એક પીંછુ સેશેલ્સના સર્વોચ્ચ એવોર્ડથી સન્માન
16 મિનિટutes પહેલા
સમુદ્રથી આકાશ સુધી, ભારત ઝડપથી સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે
18 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3172 Posts

Related Posts

ગોંડલ રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે હાઇકોર્ટે 3 એસપીના માંગ્યા નામ : અન્ય એજન્સીને સોંપાઈ શકે છે તપાસ
ક્રાઇમ
9 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના તમામ કાર્યો સરળતાથી થશે પૂર્ણ
ધાર્મિક
2 વર્ષ પહેલા
રાજકોટના નબીરાએ ગાંધીનગરમાં બેફામ કાર ચલાવી વૃધ્ધનો જીવ લીધો : પોલીસે કરી ધરપકડ
ક્રાઇમ
12 મહિના પહેલા
વૈશ્વિક મંચ પર ભારતની ફરી મોટી ઉપલબ્ધિ, ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલમાં પસંદગી, આંતરરાષ્ટ્રીય સમુદ્રી વ્યાપારમાં ફાયદો થશે
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર