Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની હત્યા

Wed, May 15 2024

વીંછિયાના સોમલપર ગામની ઘટના: ભડલીના રાજેશ બારૈયા સહિત ૧૦ શખ્સોએ હત્યાને આપ્યો અંજામ: પ્રેમસંબંધનો ડખ્ખો કારણભૂત

જસદણના વીંછિયા ગામે પારકા ઝઘડામાં વચ્ચે પડેલાં યુવાનની હત્યા કરી નખાતાં સનસનાટી મચી જવા પામી છે. બે પરિવારના યુવકો મારામારી કરી રહ્યા હોય તેમાં વચ્ચે પડેલાં ૪૦ વર્ષીય યુવકને છરીઓના ઘાથી રહેંસી નખાતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ ઘટના અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે વીંછિયા તાલુકાના સોમલપર ગામે સંપમાં વાલ્વમેનનું કામ કરતાં વલ્લભ તળશીભાઈ ડાભી (ઉ.વ.૪૦)ની સંપમાં જ ઢીમ ઢાળી દેવાયું હતું. આ હત્યા પાછળનું ચોક્ક્સ કારણ પોલીસ દ્વારા જાહેર કરાયું નથી પરંતુ પ્રારંભીક તપાસમાં ખુલ્યા પ્રમાણે બે પરિવારના છોકરાઓ વચ્ચે પ્રેમસંબંધને લઈને મારામારી થઈ રહી હોય તેમાં વલ્લભ વચ્ચે પડ્યો હતો જેના કારણે તેના પર છરીથી દસેક શખ્સો તૂટી પડ્યા હતા. વલ્લભને પેટના ભાગે છરીના ઘા વાગી જતાં સારવાર માટે આટકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે પ્રેમસંબંધને લઈને રાજેશ બારૈયા તેમજ અન્ય એક પરિવાર વચ્ચે ફોન ઉપર માથાકૂટ થયા બાદ તમામ સોમલપર ગામના સંપ પાસે એકઠા થયા હતા જ્યાં વાત વણસી જતાં મારામારી સુધી પહોંચી હતી. આ ઝઘડામાં વલ્લભ વચ્ચે પડતાં રાજેશ બારૈયા તેમજ તેની સાથે રહેલા નવેસ શખ્સોએ વલ્લભને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દેતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો. હત્યાનો ચકચારી બનાવ બનતાં જ જસદણ પોલીસે આરોપીઓને પકડી લઈ હત્યાની સાચું કારણ બહાર લાવવા તજવીજ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં પોલીસ કમિશ્નર કપલ બોક્ષ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડશે ?

Next

લક્ષ્મીનગરમાં ડિલાઈટ-મવડીમાં રાજમહલ આઈસ્ક્રીમમાં મનપાના દરોડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
10 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
11 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
12 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
12 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

બિઝનેસ લોન લેનારા માટે સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
કેન્દ્રીય બજેટમાં વધુ ધ્યાન કયા ક્ષેત્ર પર અપાશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
નીટ અંગે સુપ્રીમ કોર્ટે શું આયો ચુકાદો ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
છત્તીસગઢમાં ભાજપે કેવા વચન આપ્યા…. જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર