Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રઘુવીરપરામાં વૃદ્ધાના રૂ.3.50 લાખના સોનાના ઘરેણાં ઉતારી લેનાર દિલ્હીની ટોળકી પકડાઈ

Sun, December 8 2024

મહિલા પાસે પૈસા ગણી આપવાની મદદ માંગી વાતોવાતોમાં ઘરેણાં ઉતરાવી લીધા : બે મહિલા સહીત ત્રણને વડોદરાથી દબોચી તમામ મુદામાલ જપ્ત કર્યો

રાજકોટમાં જુબેલી ચોક પાસે રઘુવીરપરામાં લાબેલ ગઠિયા પાસે એક વૃદ્ધ મહિલા ઊભા હતા ત્યારે તેની પાસે બે મહિલાઓએ આવીને પોતાના પાસે રહેલા પૈસા ગણાવવામાં મદદ કરવાનું કહી વૃદ્ધાને વાતોમાં રાખી તેમણે પહેરેલા રૂ.3.50 લાખના સોનાના ઘરેણાં ઉતારી લીધા હતા.બાદમાં આ મામલે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાતા ટીમ દ્વારા તપાસ હાથધરીને દિલ્હીની આ ઠગ ટોળકીને વડોદરાથી પકડી પાડીને તમામ મુદામાલ જપ્ત કર્યો છે.

વિગત મુજબ એ ડિવિઝન પોલીસમાં ગત તા.૨૬/૧૧ના રોજ પલ્લવીબેન કિરણભાઈ વડોદરીયાએ ફરિયાદ નોંધાવી હતી કે,તેઓ પોતાના પતિ સાથે  ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા ગયા હતા.અને ખરીદી કરી તેઓ જીવન કોમર્શીયલ બેન્કની બાજુની લાબેલા ગાંઠીયા વાળી શેરી રઘુવીરપરા પાસે ઊભા હતા ત્યારે બે બહેન તેમની પાસે આવ્યા હતા.અને અમારી પાસે વધુ પૈસા છે જેથી ગણી આપવામાં મદદ કરો તેમ કહ્યું હતું.બાદમાં બન્ને મહિલાઓએ વૃદ્ધાને કઈક કરી મૂકતાં તેઓ કઈ બોલી શક્યા ન હતા.અને બંને મહિલાઓ વૃદ્ધાએ પહેરેલા રૂ.3.50 લાખના દાગીના ઉતારીને નાશી ગઈ હતી.જેથી આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.અને આ ઠગ ઠોળકી વડોદરા હોવાનું માલૂમ પડતાં વડોદરા પોલીસ દ્વારા ઠગ ટોળકીની રૂહિ સીતારામરૂહી બાવરી,પુનમબેન  સોનુ હારીમલ અને વિશાલ શયામલ બાવરી (રહે.તમામ દિલ્હી)ને પકડી પાડી તેમની પાસેથી ચાર સોનાની બંગડીઓ જેનુ આશરે વજન ૪૦ ગ્રામ તેમજ ગળામા પહેરવાનો સોનાનો ચેન તથા પેન્ડલ આશરે ૧૦.૫૦ ગ્રામનો મળી કુલ રૂ.૩,૫૦,૦૦૦નો મુદામાલ કબેજ કર્યો હતો.

જ્યારે આ ટોળકી દ્વારા અગાઉ વડોદરા અને સુરતમાં આજ રીતે મહિલાઓ સાથે ઠગાઇ કરવામાં આવી હતી. જેમાં ગુનો નોંધી પોલીસે ટોળકીને પકડી પાડી હતી.જ્યારે આ કામગીરી એ ડિવિઝનના પીઆઇ આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એમ.વડનગરા, બી.એચ.પરમાર તથા એએસઆઈ એમ.વી.લુવા સહીતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

ઓલ ઇન્ડિયા ટેક્સ પ્રેક્ટિસનર્સ ફેડરેશનમાં 48 વરસે ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું: પ્રેસિડેન્ટ તરીકે સમીર જાની

Next

પૂર્વ IPS સંજીવ ભટ્ટ કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
પીએમ મોદીની ફેસબુક પોસ્ટ ગાયબ થવાનો મામલો: કેન્દ્ર સરકાર દ્વારા મેટાના અધિકારીઓને દિલ્હીનું તેડું
12 મિનિટutes પહેલા
આજે રાજકોટ બનશે રફીમય : ૪૦ કલાકારોનાં કાફલા સાથે એક અવિસ્મરણીય કાર્યક્રમ
27 મિનિટutes પહેલા
મહારાષ્ટ્રમાં સ્કૂલમાં અને આસપાસ વડા પાઉં, સમોસા,ચિપ્સ પર પ્રતિબંધ
32 મિનિટutes પહેલા
ઘી, મધ અને સાબુ પછી હવે પતંજલિ વીમો પણ વેંચશે
36 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3366 Posts

Related Posts

આટકોટમાં બનેલ બાળકી પર દુ*ષ્કર્મની ઘટનામાં આરોપી રામસિંગને ફાં*સીની સજા: પીડિત પરિવારને રૂ.7 લાખના વળતરનો આદેશ
ક્રાઇમ
6 મહિના પહેલા
માઇ ભક્તો માટે મહત્વના સમાચાર : અંબાજીમાં ગબ્બર રોપવે સેવા આ તારીખ સુધી બંધ રહેશે, જાણો શા માટે લેવાયો નિર્ણય
ગુજરાત
1 વર્ષ પહેલા
ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનના ગાભા ચિંથરા કાઢી નાખ્યા : 9 વિમાનો, 30 મિસાઈલ અને ડ્રોનનો ખાત્મો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ વાયનાડ દુર્ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી : મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય જાહેર કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર