Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સલાયામાંથી પકડાયેલા 500 કિલો હેરોઇન કેસમાં ચાર્જશીટ દાખલ

Tue, July 9 2024

25 માં આરોપી સામે અમદાવાદ NIA કોર્ટમાં તહોમતનામુ મુકાયુ

સલાયા બંદરેથી વર્ષ 2018 માં 500 કિલો હેરોઇન સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડ્યું હતું. જેની તપાસ ગુજરાત ATS કરી રહી હતી. વર્ષ 2020 માં આ કેસ ઇન્ટરનેશનલ હોવાથી ગૃહ મંત્રાલયના આદેશથી તપાસ NIA ને સોંપવામાં આવી હતી. આજે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલ NIA ની સ્પેશિયલ કોર્ટમા NIA દ્વારા 25 માં આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું છે. આ કેસમાં આ 07 મી સપ્લીમેંટરી ચાર્જશીટ છે.પાકિસ્તાનથી ડ્રગ્સ સલાયા બંદર લાવીને ગુજરાતમાં ઘૂસાડાતુ હતું.

25 માં આરોપી તરીકે પંજાબનાં મનોજકુમાર શર્મા સામે ચાર્જશીટ ફાઇલ કરાયુ છે. આરોપીઓ સામે IPC ની કલમ અને NDPS ની કલમો અંતર્ગત ગુન્હો નોંધાયેલ છે. દરિયેથી ડ્રગ્સ ગુજરાત લાવી પંજાબ અને દિલ્હી મોકલાતું હતું.

આ ડ્રગ્સ કેસમાં ઈટલી, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, UAE, અફઘાનિસ્તાનની સિંડીકેટ સંકળાયેલી છે.ઇટલીના સિમરનજીતસિંહ સંધુ, પાકિસ્તાનના હાજી સાબ અને નબી બક્ષ, ઓસ્ટ્રેલિયાનો તનવીરસિંહ બેદી ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા છે. આ ડ્રગ્સના વેચાણ થકી મળતા પૈસાનો ઉપયોગ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા થતો હતો. આરોપી ઈટલી, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં હવાલા કૌભાંડ સાથે પણ સંકળાયેલ છે. ડ્રગ્સનાં ધંધા થકી મિલકતો પણ ઊભી કરેલ છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

Tags:

heroinsalaya

Share Article

Other Articles

Previous

અમદાવાદમાં શેલા વિસ્તારનો રોડ ૪૫ દિવસ રહેશે બંધ, ઔડાનુ જાહેરનામું

Next

આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસ પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ લંબાવાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતાના બજેટ પર તરાપ: કોમર્શિયલ ગેસ, એર ટિકિટ, ઇલેક્ટ્રોનિક્સ અને પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો
3 કલાક પહેલા
કુખ્યાત નાર્કો-કિંગપિન નવપ્રીત સિંહને તુર્કિયેથી ડિપોર્ટ કરાયો, અમિત શાહે કહ્યું- ‘2029 પહેલાં તમામ કાર્ટેલ ખતમ કરીશું’
3 કલાક પહેલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ: CJP હવે દેશભરમાં નહીં, સીધા મુંબઈથી દિલ્હી 10 ઓક્ટોબરે કરશે પ્રદર્શન
4 કલાક પહેલા
અમેરિકાના ઓહિયોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ પર ઈંટો વડે હુમલો: બારીના કાચ તૂટ્યા
4 કલાક પહેલા
Categories

નેશનલ

3696 Posts

Related Posts

હાલ હું જટાશંકર નજીક છું…જુનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંતના ગુમ થવા મામલે રહસ્ય વધુ ઘેરુ બન્યું, ટ્રસ્ટીને ફોન કરીને જાણો શું કહ્યું
ગુજરાત
11 મહિના પહેલા
રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠક પરથી નોંધાવી ઉમેદવારી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Delhi CM attack case: રાજકોટના હુમલાખોર રાજેશ સાકરિયાને 2 હજાર રૂપિયા મોકલનાર મિત્રને દિલ્હી લઇ જવાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર