Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ગુજરાતમાં પિસ્તોલ અને કારતુસ વેંચવાનું ષડ્યંત્ર પકડાયુ

Wed, September 25 2024

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજ્યમાં ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં હથિયારોનાં જથ્થા સાથે ચારની ધરપકડ

ગુજરાતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે હથિયારના જથ્થા સાથે ચાર શખશોની ધરપકડ કરી છે. પોલીસે આ શખસો પાસેથી પિસ્તોલ અને કારતુસનો મોટો જથ્થો કબજે કર્યો છે. મધ્યપ્રદેશથી હથિયાર લાવીને ગુજરાતમાં વેંચવાનું ષડ્યંત્ર પકડતા ભારે ચર્ચા જાગી છે.

ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ આર્મ્સ એક્ટનાં ગુના નોધી 8 પિસ્તલ અને 39 કારતૂસ કબજે કર્યા છે. જેમાંથી આરોપી કિશોર ઉર્ફે કે કે પંચાલ અને વિક્રમ માળી પાસેથી 6 પિસ્તલ અને 24 કારતૂસ કબજે કર્યા છે.તો અન્ય આરોપી જગદિશ ઉર્ફે જે.કે લુહાર પાસેથી બે પિસ્તલ અને 12 નંગ કારતૂસ કબજે કર્યા છે.તો અમદાવાદના સરખેજનાં આરોપી આમીન મેમણ પાસેથી 1 પિસ્તલ અને 3 રાઉન્ડ કારતૂસ કબજે કર્યા છે.ત્યારે બીજી બાજુ હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના આરોપી માનસિંગ સિખલીગરનું નામ સામે આવ્યું છે જેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈને માનસિંગની ધરપકડને લઇ તપાસ શરૂ કરી છે.

હથિયાર સાથે પકડાયેલ આરોપીનાં ગુનાહિત ભૂતકાળની તપાસ કરતા આરોપી કિશોર ઉર્ફે કે,કે અમદાવાદ અને બનાસકાંઠાના ચાર ગુનામાં ફરાર હતો.જેમાં લૂંટ,ચોરી,ધાડ જેવી ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો.આરોપી કિશોર ઉપર 12 થી વધુ ગુના અમદાવાદ,બરોડા બનાસકાંઠાનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.તો અન્ય આરોપી વિક્રમ માળી વિરુદ્ધ બનાસકાંઠા માં 5 જેટલા ગુના નોંધાયા છે.મહત્વ નું છે કે આરોપીઓ અલગ અલગ ગુનામાં જેલમાં હતા ત્યારે એક બીજાના સંપર્ક મા આવ્યા હતા.અને છેલ્લા 2 વર્ષ થી હથિયાર નાં હેરાફેરી નું નેટવર્ક શરૂ કર્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઢગલા બંધ હથિયારો 80 હજારથી 1 લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપી મધ્યપ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખુણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઇ તપાસ કરી રહ્યા છે.આરોપીઓએ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. તો બીજી તરફ આરોપી પાસેથી હથિયારનો જથ્થો મળી આવતા આરોપી કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ તેજ કરી છે.

Share Article

Other Articles

Previous

સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ

Next

‘ઘોડા ડૉક્ટરે’ મકાનમાં હોસ્પિટલ ચાલું કરી 7500 દર્દીઓની ‘સારવાર’ કરી નાખી !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?
26 મિનિટutes પહેલા
આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’
1 કલાક પહેલા
દુનિયા પરમાણુ તબાહીથી થોડીક જ દૂર : રશિયાએ અમેરિકાને ઈરાન ઉપર હુમલો નહીં કરવા આપી ચેતવણી
1 કલાક પહેલા
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2199 Posts

Related Posts

મહાકુંભમાં નાસભાગ થયા બાદ યોગી સરકાર એક્શનમાં : VVIP પાસ રદ, સીમા પર નાકાબંધી, વન-વેનો અમલ કરાશે
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
સેનાની તાકાત વધારવા માટે 1.45 લાખ કરોડ ખર્ચાશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ બની ગયું મેળામય
રાજકોટ
2 વર્ષ પહેલા
હવે વડાપ્રધાન મોદી કયા દેશની યાત્રા કરશે ? કોને મળશે ? વાંચો
નેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર