Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

‘ઘોડા ડૉક્ટરે’ મકાનમાં હોસ્પિટલ ચાલું કરી 7500 દર્દીઓની ‘સારવાર’ કરી નાખી !

Wed, September 25 2024

કૂવાડવા ગામે એસઓજીનો દરોડો: ડૉક્ટર ભાઈ સાથે કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હોય કયા રોગની કઈ દવા આપવી તે જાણતો’તો
પોલીસે દરોડો પાડ્યો ત્યારે પણ ૨૫થી વધુ લોકો દવા લેવા લાઈનમાં ઉભા હતા !

રાજકોટમાં રોગચાળો બેકાબૂ બની જતાં તેને કાબૂમાં કરવા માટે આરોગ્ય તંત્ર ઉંધે માથે થઈ ગયું છે આમ છતાં તેની રફ્તાર ઘટવાને બદલે વધી રહી છે. દરેક દવાખાના, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે તેનો લાભ' લઈ લેવા માટેઘોડા ડૉક્ટરો’ પણ મેદાને ઉતરી પડ્યા છે. આવી જ એક બોગસ હોસ્પિટલ ભાડાના મકાનમાં ધમધમી રહી હોવાનું અને તેમાં ડૉક્ટર તરીકે દર્દીઓની સારવાર કરનાર ડૉક્ટર પણ બોગસ હોવાનું ધ્યાન પર આવતાં જ એસઓજીએ દરોડો પાડીને બોગસ ડૉક્ટરને દવાના જથ્થા સાથે દબોચી લીધો હતો.


એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝશલા તેમજ રાજેશ બાળાએ કૂવાડવા ગામે ભારતીય જનઔષધિ કેન્દ્રની સામે ખોડિયાર નામના મકાનમાં ભાડેથી ધમધમતી ગુરુકૃપા હોસ્પિટલમાં લાયસન્સ વગર પ્રેક્ટિસ કરી રહેલા શૈલેષ ભગવાનજીભાઈ સાકરિયા (રહે.બારવણ)ને પકડી પાડ્યો હતો.


શૈલેષને પકડ્યા બાદ તેની પૂછપરછ કરતાં કબૂલાત આપી હતી કે તે છેલ્લા આઠ મહિનાથી આ રીતે પ્રેક્ટિસ કરી રહ્યો છે અને દરરોજના ૫૦ જેટલા દર્દીઓની સારવાર કરી રહ્યો હતો. તે દર્દીને દવા આપવા ઉપરાંત ઈન્જેક્શન આપવા, બાટલા ચડાવવા સહિતની સારવાર પણ કરતો હતો. તેનો ભાઈ બીએચએમએસ ડૉક્ટર હોય તેને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરવાથી અનુભવી થઈ ગયો હોવાને કારણે પોતાની જ હોસ્પિટલ શરૂ કરી દીધી હતી.


વળી, પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે પણ ૨૫થી વધુ લોકો શૈલેષ પાસે દવા લેવા લાઈનમાં ઉભા હોવાનું ધ્યાન પર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં પિસ્તોલ અને કારતુસ વેંચવાનું ષડ્યંત્ર પકડાયુ

Next

કોઈપણ વ્યક્તિ સોલર ,વિન્ડ કે હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી વિજળી ઉદ્યોગોને વેંચી શકશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ-જેતપુર હાઈવેની અધૂરી કામગીરી સામે આક્રોશ : જીગ્નેશ મેવાણીએ કહ્યું ભંગાર જેતપુર-રાજકોટ હાઇવેનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ
3 મિનિટutes પહેલા
આજે ભારત બંધ દરમિયાન બંગાળમાં ડાબેરીઓ અને કર્મચારીઓ રોડ પર ઉતર્યા અને ટાયરો સળગાવ્યા, દિલ્હીમાં બંધની અસર નહીવત
1 કલાક પહેલા
2002ના કરોડો રૂપિયાના ઇમ્પોર્ટ એક્સપોર્ટ કૌભાંડની આરોપી અને 23 વર્ષથી ફરાર મોનિકા કપૂર અમેરિકામાં પકડાઈ, સીબીઆઇ ભારત લાવે છે
1 કલાક પહેલા
આજે બીજા 7 દેશો માટે ટેરિફનો બોમ્બ ફોડશે ટ્રમ્પ, સાંજ સુધીમાં અન્ય કેટલાક દેશો પર પણ બોજો નાખશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2243 Posts

Related Posts

પડવલામાં યુવતીની હત્યા કરી આડેધ ફરાર
રાજકોટ
2 વર્ષ પહેલા
IPL 2025માં પહેલીવાર જોવા મળી શકે છે ઇટાલિયન ખેલાડી : જાણો કોણ છે આ પ્લેયર જેણે ઓક્શનમાં પોતાનું નામ નોંધાવ્યું  ?
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજ્યસભામાં સંખ્યા બળ વધારવા માટે ઓડિશામાં ભાજપનું ઓપરેશન કમલમ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
મેડિકલ ઓફિસરની હઠે આશા વર્કરનો જીવ લીધો !
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર