Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

15 વર્ષના ટાબરીયાએ બાઇકની ચોરી કરી બાદ મહિલાનો સોનાનો ચેન ઝૂંટવ્યો

Mon, July 22 2024

સંત કબીર રોડ પર પતિ સાથે સ્કૂટર પર જતી મહિલાને નિશાન બનાવી હતી : એલસીબી ઝોન-1એ દૂધસાગર રોડ પરથી પકડી પાડી 96 હજારનો મુદામાલ જપ્ત કર્યો

રાજકોટમાં સંત કબીર રોડ પર ત્રિવેણી ગેઇટ પાસે મહિલાના ગળા પર ઝોટ મારી એક બાઇક સવાર રૂપિયા ૪૬ હજારનો સવા તોલાના ચેઇનની ચીલ ઝડપ કરી હતી. આ ચિલઝડપનો ગુનો એલસીબી ઝોન-૧ ટીમે ઉકેલી એક પંદર વર્ષના ટાબરીયાને દૂધ સાગર રોડ પરથી દબોચી લઇ ચેઇન કબ્જે કર્યો છે. આ ઉપરાંત તેણે ચિલઝડપ કરવા માટે જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે પણ દસેક દિવસ પહેલા ચોરી કર્યાનું ખુલ્યું છે. ચેઈન અને બાઇક મળી ૯૬ હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

માહિતી મુજબ પેડક રોડની ગુજરાત સોસાયટીમાં રહેતાં મધુબેન સાવલિયા (ઉ.વ.૪૩) તેમના પતિ સુભાષભાઈ સાવલિયાના સ્કૂટર પર બેસી ગુંદાવાડીથી ખરીદી કરીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા ત્યારે સંત કબીર રોડ પર ત્રિવેણીના ગેટ પાસે પહોંચતા એક બાઇક સવાર શખ્સ મધુબેનની ડોક પર ઝોટ મારી રૂ.૪૬ હજારની કિંમતનો સવા તોલા સોનાનો ચેઇન ખેંચી ભાગી ગયો હતો. અને બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન આ ગુનાને ઉકેલવા બી-ડિવીઝન પોલીસની ટીમની સાથે એલીસીબી ઝોન-૧ની ટીમના પીએસઆઇ બી. વી. બોરીસાગરની ટીમ પણ કામે લાગી હતી દરમિયાન કોન્સ. હિતેષભાઈ પરમાર, સત્યજીતસિંહ જાડેજા અને રવિરાજભાઇ પટગીરની બાતમી પરથી આ ગુનામાં સગીરને દૂધસાગર રોડ પરથી પકડી લેવાયો છે. તેની પાસેથી ચિલઝડપ કરાયેલો ચેઇન રૂા.૪૬ હજારનો અને એક નંબર પ્લેટ વગરનું બાઇક રૂા. ૫૦ હજારનું કબ્જે કરાયું છે. પુછતાછમાં તેણે કબુલ્યું હતું કે દસ પંદર દિવસ પહેલા તેણે થોરાળા વિસ્તારમાંથી આ બાઇકની પણ ચોરી કરી હતી. મોજશોખ માટે તે નંબર પ્લેટ કાઢીને ફેરવતો હતો.અને આ બાઇક લઇને જ તેને ચીલ ઝડપ કરી હતી.

Tags:

choriloot

Share Article

Other Articles

Previous

મેયરના ‘લોકદરબાર’માં ફરિયાદોનો ઢગલો: ઉકેલ આવે (તો) ત્યારે સાચું !

Next

એરપોર્ટ કે બસ સ્ટેન્ડ ? સળંગ ત્રીજા દિવસે બબ્બે ફ્લાઈટ મોડી !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
19 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
20 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
20 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ગુરુકુળ મહિલા કોલેજ પોરબંદરની વિદ્યાર્થિનીઓ `વોઇસ ઓફ ડે’ની મુલાકાતે
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ
ગુજરાત
2 મહિના પહેલા
કેશલેસ સારવાર માટે 1 કલાકમાં જ મંજૂરી મળી જશે
ગુજરાત
1 મહિના પહેલા
વબગડ ચોકડી: લોકોના મોત થશે પછી જ ખાડા બૂરાશે !!
રાજકોટ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર