Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલબિઝનેસ

અવકાશમાંથી સીધા ધરતી પર, સ્પેસએક્સને ત્રણ દિવસમાં જ 600 અબજ ડોલરનો ઝટકો

Wed, June 24 2026

AI માટે ભારે દેવું કરવાની યોજનાથી શેરમાં 23%નો કડાકો

વિક્રમ સર્જક 75 અબજ ડોલરના IPO પછી રોકાણકારોની પહેલી પસંદ બનેલી એલોન મસ્કની સ્પેસએક્સને હવે જોરદાર ઝટકો લાગ્યો છે. કંપનીના શેર સતત ત્રીજા દિવસે તૂટતાં માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં જ બજાર મૂલ્યમાંથી 600 અબજ ડોલરથી વધુ રકમ સાફ થઈ ગઈ છે. સોમવારે શેર 16 ટકા ઘટીને 154.60 ડોલરે બંધ થયો, જે લિસ્ટિંગ બાદનો સૌથી નીચો સ્તર છે.

સ્પેસએક્સ હવે AI ક્ષેત્રમાં આક્રમક વિસ્તરણ માટે પ્રથમ વખત ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ બોન્ડ્સ દ્વારા ઓછામાં ઓછા 20 અબજ ડોલર ઉઠાવવાની તૈયારીમાં છે. આ સમાચાર બાદ રોકાણકારોમાં ચિંતા વધી છે. વિશ્લેષકોનું માનવું છે કે કંપનીની ભવિષ્યની વૃદ્ધિની ઘણી અપેક્ષાઓ પહેલેથી જ શેરના ભાવમાં સમાવાઈ ગઈ હોવાથી હવે નફાવસૂલીનું દબાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો: અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા

જોકે ભારે ઘટાડા છતાં સ્પેસએક્સનું માર્કેટ કેપિટલાઇઝેશન હજુ પણ 2 ટ્રિલિયન ડોલરથી વધુ છે અને IPO ભાવ કરતાં શેર લગભગ 15 ટકા ઉપર છે. તેમ છતાં, શરૂઆતના ઉત્સાહ પછી હવે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મૂલ્યનો ગ્રાફ સડસડાટ નીચે:

3 દિવસમાં સ્પેસએક્સના શેરમાં 23%નો ઘટાડો

બજાર મૂલ્યમાંથી 600 અબજ ડોલરથી વધુનો ધોવાણ

AI વિસ્તરણ માટે 20 અબજ ડોલરનું બોન્ડ ફંડિંગ ઉઠાવવાની યોજના

સોમવારે શેર 16% તૂટીને 154.60 ડોલર પર બંધ

છતાં કંપનીનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલરથી વધુ

IPO પછી સૌથી વધુ ખરીદી કરનાર રિટેલ રોકાણકારોમાં હવે ઉત્સાહ ઘટ્યો

Tags:

AerospaceEarthToSpaceFinancialNewsFutureOfSpaceInnovationInvestmentNewsRocketLaunchSpaceBusinessSpaceEconomySpaceExplorationSpaceIndustrySpaceNewsSpaceTechnologySpaceXTechnews

Share Article

Other Articles

Previous

અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી

Next

અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી
45 સેકન્ડ પહેલા
અવકાશમાંથી સીધા ધરતી પર, સ્પેસએક્સને ત્રણ દિવસમાં જ 600 અબજ ડોલરનો ઝટકો
1 કલાક પહેલા
અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા
1 કલાક પહેલા
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,
1 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

૧ વર્ષમાં ૨ IPL ?!
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
નવી સરકાર રચાયા બાદ કેપિટલ ગેઈન ટેક્સમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી : નાણામંત્રી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કયા રાજ્યમાં વરસાદ અને ભુપ્રપાતથી તબાહી મચી ? કેટલાના મોત થયા ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
હિરલબા જાડેજાના પ્રકરણમાં દુબઇ કનેક્શન ખુલતા આંતરરાષ્ટ્રીય કૌભાંડના સંકેત, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર