Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

શેરબજારમાં તેજીનું વાવાઝોડું, વાંચો કેટલા પોઈન્ટનો ઉછાળો આવ્યો

Mon, December 4 2023

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ત્રણ રાજ્યોમાં વિજય થયો તેના કારણે શેરબજારમાં આજે અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. 30 શેરનો સેન્સેક્સ 1400 પોઈન્ટ વધી ગયો હતો જ્યારે નિફ્ટીમાં પણ 320 પોઈન્ટથી વધુ ઉછાળો આવ્યો હતો. આ દરમિયાન અદાણી જૂથના શેરો પણ તેજીમાં છે. સુપ્રીમ કોર્ટે હિન્ડનબર્ગ રિપોર્ટને લગતી જે સુનાવણી કરી ત્યાર પછી ગૌતમ અદાણીની સંપત્તિમાં 5.6 અબજ ડોલરનો વધારો થયો છે. ત્યાર પછી આજે માર્કેટમાં જે તેજી આવી તેમાં અદાણી જૂથની કંપનીઓની માર્કેટ કેપિટલમાં લગભગ 9.80 અબજ ડોલરનો વધારો થયો છે.

એક રિપોર્ટ અનુસાર ગયા સપ્તાહમાં જ અદાણીની સંપત્તિમાં 5.6 અબજ ડોલરનો મોટો વધારો થયો હતો. આજે શેરબજારમાં જે તેજી આવી તેની અસર તો અલગ જ ગણાશે. આજે અદાણી પાવરનો શેર 5.47 ટકા વધ્યો હતો જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં સાત ટકાનો વધારો થયો છે. અદાણી પોર્ટ્સનો શેર પણ આજે 6.10 ટકા વધ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 9.60 ટકા અને અદાણી ટોટલ ગેસના શેરમાં 4.40 ટકા ઉછાળો આવ્યો હતો. અદાણી જૂથની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટનો શેર 7.35 ટકા અને ACC Cementનો શેર 6.46 ટકા વધ્યો હતો. અદાણી વિલ્મરનો શેર પણ 2.60 ટકા વધ્યો હતો

આજે અદાણીના શેરોમાં અઢી ટકાથી લઈને 10 ટકા સુધી વધારો થયો હતો. સેન્સેક્સમાં આજે 1.5 ટકાનો વધારો થયો છે અને 68860ની સપાટી પાર કરી દીધી છે.

Share Article

Other Articles

Previous

સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે શું થયું જુઓ

Next

મણીપુરમાં ફરી આઘાતજનક ઘટના, શું થયું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ઉત્તરાખંડમાં પણ અતિ ભારે વરસાદને પગલે 6 લોકોના મોત : કેદારનાથ રૂટ પર 200 લોકો ફસાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોહલી કમાણીમાં પણ ‘વિરાટ’! આટલા કરોડની સંપતિનો માલિક, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી, જાણો તમામ માહિતી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Air Indiaની સેવાને લઈને ભાજપના નેતા ભડક્યા : કહ્યુ-સૌથી વધુ ખરાબ એર લાઇન્સનો એવોર્ડ મળવો જોઈએ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ યુવા મોરચાની બેઠક મળી : શું કહ્યું યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર