આજનું રાશિફળ : આ રાશિના જાતકોની અધુરી ઈચ્છાઓ થશે પૂરી, દિવસ આનંદમય રહેશે
આજની રાશી : વૃશ્ચિક 06:19PM ધન
મેષ (અ,લ,ઇ)
આજે માનસિક થાક લાગી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધું રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
આજે મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી જોઈએ. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં થોડા મતભેદો થઇ શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
આજે કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ આરામદાયક રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કોઈ નવું કામ શીખી શકો છો. પારિવારિક સુખની પ્રાપ્તી થશે. દિવસ આનંદમય રહેશે.
મકર ( ખ,જ)
ભવિષ્ય માટેની યોજના બનાવી શકો છો. નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ અને આનંદમય રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે મહત્વના કામો અધૂરા રહી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.