હરિયાણાના હિસારથી ભાજપના લોકસભા સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર છે. બંને આજે કોંગ્રેસમાં જોડાશે.
શિયાળામાં બાઇક નથી આપતું એવરેજ ?? ઠંડી શરૂ થાય તે પહેલા કરવી લો આ કામ, એવરેજ 30 ટકા પાક્કી વધશે ગુજરાત 2 વર્ષ પહેલા