જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય
- રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ સસ્તી
- બેટરી વાળી કાર સર્વિસ જેવી સેવાઓને જીએસટી માંથી મુક્તિ
- દૂધના ડબ્બા પર 12 ટકા એક સમાન દર ની ભલામણ
- સોલાર કુકર પર 12% જીએસટી લગાવવાની મંજૂરી અપાઈ
- ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ