પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં થશે. હાઈકોર્ટે EDને બે સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
રાજકોટમાં 20 મહિલા બુટલેગર સહિત 38 અસામાજિકોના મકાનો તોડી પડાયા : 6.52 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ ક્રાઇમ 1 વર્ષ પહેલા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં મેઘરાજા વરસ્યા : સૌથી વધુ બાબરામાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો, આજે પણ અનેક જિલ્લામાં વરસાદની આગાહી બ્રેકિંગ ન્યૂઝ 2 વર્ષ પહેલા
CMના હસ્તે રાઇઝિંગ ઓફ રાજકોટ ચિત્ર પ્રદર્શનનું લોકાર્પણ: સ્ક્રીન સામે ઉભા રહેતા જ એક ક્લિકમાં મળશે વડાપ્રધાન સાથેની તસ્વીર ગુજરાત 10 મહિના પહેલા