જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં 2 વોર્ડમાં ભાજપની પેનલ બિન હરીફ : ચૂંટણી પહેલા જ ભાજપે ખેલ પાડી દીધો, ભાજપ-કોંગ્રેસ હાથ મિલાવ્યા ગુજરાત 10 મહિના પહેલા