બનાસકાંઠા: અમીરગઢ તાલુકામાં ઘાસચારો ખાવાથી એક સાથે 12 પશુઓના મોત
- બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં એક સાથે 12 પશુઓના મોત
- પશુપાલકના 12 પશુઓના ઘાસચારો ખાવાથી મોત થયાનો દાવો
- જેથી ગામની સીમમાં એક બળદ અને 11 ગાયોના થયા મોત
- એક સાથે પશુઓના મોત થતા પશુપાલક મુશ્કેલીમાં મુકાયા